વૈજ્ઞાનીકો એ આપી મોટી ચેતવણી ! ધરતી પર થશે અફરા તફરી નો માહોલ અને થશે એવી ઘટનાઓ કે….

વૈજ્ઞાનીકો એ ચેતવણી આપી છે કે માણસ આ ધરતી ને રહેવા લાયક જ નહિ છોડે .તે ધરતીને માત્ર ગરમ કરી રહ્યા છે પરંતુ કલાઈમેટચેન્જ પણ વધારી રહ્યા છે ચારે બાજુ પર્યાવરણ ને ખુબ જ હાની પહોચાડી રહ્યું છે .જેના કારણ થી પૃથ્વીના માહોલમાં અફર તફરી સર્જાશે .પૃથ્વીનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું નથી જેમાં મુખ્ય કારણ માં ફ્લેશ ફલડશ ,જંગલોમાં આગ ,જંગલો કપાવવા ,કમોસમી વરસાદ ,ગ્લેશિયર નું પીગળવું ,ભયંકરગરમી ની ઘટનાઓ વધી જશે .

તેણે નિયંત્રણ માં કરવું ખુબજરૂરી છે.પરંતુ આ વાત મનુષ્ય ના હાથમાં નથી .આ સ્ટડી હાલમાં જ પ્રી પ્રિન્ટ ડેટાબેસ આર્વીક્ષ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં મનુષ્યની ગતિવિધિથી થનારા નુકશાનનું ઘણું સટીક અવલોકન કરવામાં આવ્યું છે .

આ રીપોર્ટ માં પૃથ્વીનો જે ફોટો દેખાડવામાં આવ્યો છે તે સહજ પર સારો નથી પોર્ટુગલ સ્થિત યુનિવર્સીટી ઓફ પોર્ટો માં ડીપાર્ટમેન્ટ અને ફીઝીકલ અને અસ્ત્રો દ્નોમીનો ના વૈજ્ઞાનીકોએ કહ્યું છે કે જો આપણે બદલતા પર્યાવરણ ને સુધારવા કઈ નહિ કર્યે તો આગળ જતા  હાલત વિચાર્યા કરતા પણ ખતરનાક હશે .

આ યુનિવર્સીટી ના શોધકર્તા ઓરકુ બાર્તોલામી એ કહ્યું કે ક્લીમેનટ ચેન્જ ના નુકશાન અંગે આપણને સૌને ખબર છે ,પુર,સુખા, હિટ્વેવ વગેરે.જો ધરતીના મોસમ અને પર્યાવરણ સબંધી પ્રકિયા કલાઈમેત ચેન્જ તરફ વધે છે તો આપડે તેણે રોકી શકશું નહિ .ધરતી પર થઇ રહેલી તબાહીનો  મંજર સતત દેખાવા લાગશે .

જેવી રીતે કોઈ ઘટના વખતે ભાગદોડ મચી જાય છે અને માણસો ને કઈ વિચારવાની કે સમજવાની તાકાત હોતી નથી અથવા જંગલમાં જયારે સિહ શિકાર કરવા નીકળે છે અને જોઈ જેમ બધા નાના જાનવરો ના જુંડ અલગ અલગ દિશામાં ભાગવા માંડે છે .ઓફ્રું બર્તોલામી એ કહ્યું કે એવી પાકૃતિક ઘટનાઓ ઘટશે કે જેનો  વિચાર મનુષ્યએ ક્યારેય નહિ કર્યો હોય .

ગમેં ત્યારે વાતાવરણ માં પલટો જોવા મળશે. જ્વાળામુખી વિસ્ફોટ ની સંખ્યાવધી સકે છે.પરંતુ મનુષ્યની ગતિવિધિઓના કારણે જે બદલાવ આવશે તે ઉપરના વાતાવરણ ના હશે. જેમ કે ગ્લેશિયરો નું પીગળવું, સમુદ્રસ્તરનું વધવું ,અચાનક જ પૂર આવશે તો બીજી બાજુ ક્યાંક પાણીની અછત આવશે .હાલમાં પણ આપણે  કલાઈમેટ ચેન્જ ની અસર જોવા મળી રહી છે .ઉનાળામાં સખત ગરમીથી લઈને શિયાળામાં સખત ઠંડી નો અનુભવ થઇ રહ્યો છે .ગમે ત્યારે વરસાદ અને પુર ની સ્થિતિ પણ જોવા મળે છે .         

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *