સુંદર દુલ્હનને જોઈને વૃદ્ધ વરરાજા ખુશીથી ઉછળી પડ્યા,લોકોએ કહ્યું- હવે આ દિવસ જ જોવાનો બાકી હતો…. જુવો વીડિયો
દરેક લગ્નમાં કઈક ને કઈક તો ખાસ ને અનોખું આકર્ષણ જોવા મળતું જ હોય છે.લગ્ન હોય ત્યાં એક પ્રકારના ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હોય છે જેમાં દરેક લોકો ખૂબ જ પ્રસન્ન હોય છે અને તે સમયનો સદુપયોગ કરી આનંદ ઉઠાવી લેતાં હોય છે.મહેમાનો ની સાથે સાથે દુલ્હન અને દુલ્હા પણ પોતાના લગ્નની બહુ જ આનદ મેળવી લેતા હોય છે.દરેક વર કન્યા એવું ઈચ્છતા હોય છે કે તેમના લગ્ન લોકોને યાદગાર બની રહે અને એટલા માટે તેઓ લગ્નની તારીખ આવતાની સાથે જ અનેક પ્રકારની તૈયારી કરવા લાગી જતાં હોય છે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા અનેકો અજીબ ગરીબ તુક્કા લગાડતા હોય છે.હાલમાં લગ્નને લઈને અનેકો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા હોય છે કે જે લોકોની અંદર ચર્ચાનો વિષય બની જતો હોય છે.
આવો જ એક લગ્નના વીડિયોને એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હા દુલ્હન ને જોઇને લોકો અફસોસ મનાવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર આ એવો દુઃખદ વીડિયો છે કે જે જોઈ લોકો દુઃખી થઈ રહ્યા છે.’લંગૂર કે હાથ મે અંગુર’ આ કહેવત સાચી સાબિત થતી હોય એવું જણાઈ રહ્યું છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વૃધ્ધ દાદા યુવાન છોકરી સાથે લગ્ન કરી રહ્યા છે ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહેતો નથી.તે એટલા ખુશ થઈ જાય છે કે ખુશીના માર્યા તાળીઓ પાડીને હસી રહ્યા છે.આ વરરાજા દાદાની ઉંમર લગભગ ૮૦-૯૦ વર્ષની આસપાસ જણાઈ રહી છે.આ વૃદ્ધ વરરાજાના ગળામાં હારમાળા જોવા મળે છે.
અને તેની બાજુમાં બેઠેલી સુંદર યુવાન કન્યા સાથે લગ્ન કર્યા તેની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.આ દુલ્હનની ઉંમર નાની જણાઈ રહી છે અને તે ચુપચાપ માથું નીચે કરીને વૃધ્ધ વરરાજાની બાજુમાં બેઠેલી જોવા મળે છે.આ વીડિયો જોતા એવું જણાઈ રહ્યું છે કે વૃધ્ધ વરરાજા આ લગ્નથી બહુ જ ખુશ જણાઈ રહ્યા છે.અને નવી નવેલી દુલ્હન ની પાસે ખુશી ખુશી બેઠેલો જોવા મળે છે.દુલ્હન દેખાવમાં શર્મિલી લાગી રહી છે.તે વરરાજા ની જેમ ઉત્સાહમાં જોવા મળતી નથી.આ દુલ્હન લાલ રંગના વસ્ત્રો માં અને ખૂબસૂરત મેકઅપ માં જોવા મળે છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વૃધ્ધ વરરાજો અને યુવાન દુલ્હન એક જગ્યા પર બેઠેલા જોવા મળે છે અને સામે કેમેરાને જોઈને વરરાજો બહુ જ ખુશ જણાઈ રહ્યો છે.તેના ચહેરા પર બહુ જ લગ્ન કર્યા અંગેની ખુશી જોવા મળે છે.આ વૃદ્ધ વરરાજા એ માથા પર સહેરો બાંધેલો છે અને સાથે સફેદ રંગના કુર્તા અને ધોતીમાં જોવા મળે છે.ગાળામાં વરમાળા પહેરેલો આ વરરાજો બહુ જ આનંદ માં જોવા મળી રહ્યો છે.આ વરરાજો એટલો બધો આનંદમાં છે કે તે વીડિયોને અંતમાં તેની ખુશી વ્યક્ત કરતા તાળીઓ પાડી ઉઠે છે.જ્યારે કન્યા ચુપચાપ બાજુમાં બેઠેલી જોવા મળે છે.
આ વીડિયો કલીપ ને psycho _ biihari નામના યુઝર્સ એ સોશિયલ મીડિયા ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.આ વીડિયોને ૧૧૬ k થી વધુ લોકોએ જોઈ લીધો છે.અને ૧૪ k લાઈક પણ મળી ગઈ છે.આ વાયરલ વીડિયો માં નાની ઉંમરની દુલ્હન માટે લોકો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે જે જોતા એવું લાગે છે કે તે હવે એવા લગ્નમાં અટવાઈ ગઈ છે કે જે તે ઈચ્છતી નથી.બીજી તરફ વરરાજા તેની મોટી ઉંમર હોવા છતાં તેને આટલી સુંદર કન્યા મેળવીને ખુશ જણાઈ રહ્યો છે.નેટીઝન્સને એવા યુવાન લોકો માટે બહુ જ દુઃખ થાય છે કે જે હજુ પણ કોઈ યુવતી મેળવી સકતા નથી. જ્યારે આ વૃદ્ધ ભાગ્યશાળી હતો.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
View this post on Instagram