KK ગોસ્વામીની પત્નીની સુંદરતા જોઈને બોલિવૂડની હિરોઈનોને થાય છે ઈર્ષા ! જુઓ તસવીરો…

KK ગોસ્વામી નું નામ તો તમે સાંભળ્યું જ હશે. પોતાનુ કદ નાનું હોવા છતા તેઓએ બોલીવુડ અને ભોજપુરી ફિલ્મોની અંદર કામ કરી પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરી છે.નાના કદના કોમેડિયન KK ગોસ્વામી  એ સોની સબ ટીવી પર આવતા અનેક શોમાં કામ કર્યુ છે.જેમાં શક્તિમાન, વિક્રાલ, ગબ્રાલ અને સીઆઈડી જેમાં શોમાં કામ કર્યું છે.તેમને બોલીવુડ થી લઇ ભોજપુરી સુધીના બહુ જ મોટા મોટા કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે.

KK ગોસ્વામી નું કદ તેની આ સફળતા ને આડે કોઈ દિવસ આવ્યું નથી. તેમના નાના કદ જોવા છતાં તેઓ આજે એક સેલિબ્રિટી તરીકે ઓળખાય છે.તેઓના નાના કદ જોવા છતાં તેઓએ બોલીવુડ જગતમાં બહુ જ નામ કમાયું છે અને સાથે ભોજપુરી માં પણ અનેક રોલ ભજવ્યા છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૯૭ માં શક્તિમાન નામના શો થી કરી હતી.જે ટેલિવિઝન નો બહુંજ લોકપ્રિય શો બની ગયો હતો અને નાના બાળકો ની સાથે મોટાઓ પણ આ શો ને બહુંજ પસંદ કરતા હતા.KK ગોસ્વામી એ શક્તિમાન શોમાં બાલી ની ભૂમિકા ભજવી હતી.

અને આ શો સફળ થવાથી લોકો KK ગોસ્વામી ને પણ ઓળખતા થયા હતા ને તેમના ચરિત્ર ને પસંદ કર્યું હતું.ત્યાર પછી જ  ગૌસ્વામી ને અનેક શોની ઑફર મળવા લાગી અને તેઓ એ અનેક શોમાં કામ કર્યું હતું. KK ગોસ્વામી નો જન્મ બિહારના એક નાના ગામડામાં થયો હતો. પરંતુ તેમના સપના તેમના કદ કરતા મોટા હતા.અને તેઓ પોતાના સપનાંને સાકાર કરવા માટે બિહારથી મુંબઈ આવી પહોંચ્યા હતાં.પરંતુ મુંબઈ આવતા તેમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.અને બહુંજ પરેશાની ભોગવવી પડી હતી.

પરંતુ તેમ છતા તેઓએ હાર માની નહિ. ત્યાર પછી તેમને અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ગંગામાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો.આ ફિલ્મમાં કામ કરવા માટે તેમણે અમિતાભ બચ્ચન સાથે અભિનય કરવા માટે બહુંજ મહેનત કરી હતી જે તેમની સફળતા ની સીડી ગણાય છે.સાથે જ તેઓએ ભોજપુરી ફિલ્મ માં પણ કામ કરવાનો મોકો મળ્યો અને ત્યાં પર તેમને અનેક ફિલ્મો માં કામ કરી મોટા કલાકારો સાથે કામ કર્યું.

હાલમાં તો KK ગોસ્વામી  મુંબઈ શહેરમાં પોતાનુ લગ્નજીવન જીવન જીવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે KK ગોસ્વામી ના સાસરિયા વાળા તેમના લગ્ન ની વિરૂદ્ધ હતા.અને તેમણે KK ગોસ્વામી ને નાપસંદ કર્યા હતા.પરંતુ તેમની પત્ની પિંકુ એ લગ્ન કરવા માટે જીદ કરી અને તેઓએ લગ્ન કરી લીધા.હા પરંતુ KK ગોસ્વામી ને જાન લઈ જવામાં બહુ જ ડર લાગી રહ્યો હતો.

જોં કોઈ નાની મહિલા ઉચા પુરુષ સાથે લગ્ન કરે તો જોડી કેવી લાગે?પરંતુ અમે તમને જણાવી દઈએ કે KK ગોસ્વામી ની પત્ની પિંકુ તેમના કદથી ૨ ગણી વધારે લાંબી છે પરંતુ કદ થી કોઈ ફેર પડતો નથી.પ્રેમ હોય તેજ મહત્વની વાત છે.હાલમાં તો બંને મુંબઈ માં લગ્ન જીવન જીવી રહ્યા છે અને અને બંને ખુશ છે.અને તેમના ઘરે ૨ દીકરા પણ છે જે તમામ આનંદ થી જીવન જીવી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *