માસુમ બાળક ના એક્સપ્રેશન જોઈ ડોક્ટર પણ ફીદા થઈ ગયા આ બાળક પર…જુઓ વિડીઓ

પ્યાર કોઇ ને પણ થઈ સકે છે.પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી એતો કોઈ પણ સમયે થઈ જાય છે.પ્રેમ ક્યાં અને કેવી રીતે થાય એની કોઈને જાણકારી અગાઉ મળતી નથી.અરે અત્યારે માત્ર યુવાનો ને જ પ્રેમ થાય છે એવું નથી. ઘણા એવા વૃદ્ધો પણ હોય છે જે એકલા થઈ જવાથી નવા સાથી ની શોધ કરતા હોય છે અને પ્રેમમાં પડી જતાં હોય છે આજના સમયમાં પ્રેમ કરવા માટેની કોઈ ઉંમર ની સીમા જોવા મળતી નથી.હાલમાં તો એવો સમય આવ્યો છે કે નાનાં બાળકોને પણ પ્રેમ થઈ જાય છે.ઘણા લોકો સાચા પ્રેમની શોધ કરતા હોય છે.

ઘણા લોકો ને ચાલતા ચાલતા ૨ મિનિટ માં પણ પ્રેમ થઈ જતો હોય છે.પ્રેમમાં પડેલા દરેક વ્યક્તિના એક એક એકપ્રેશન જણાવી રહ્યા હોય છે કે તેઓને પ્રેમ રોગ લાગી ગયો છે.પ્રેમ માં હોય તે લોકોની દુનિયા જ અલગ બની જાય છે.અને જો તમે એમ વિચારતા હોય કે પ્રેમ કરવો એતો જવાન લોકોના માટે એક પ્રકારની રમત થઈ ગઈ છે.અરે હવે તો નાના ટેનીયા બાળકોને પણ પ્રેમ થઈ જાય છે.હાલમાં જ એક નાના તેનીયા નો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે.જે જોનાર દરેક લોકોના દિલને આકર્ષી રહ્યું છે.નાના બાળકને જેવું મહિલા ડોકટર ચેકઅપ કરવા આવે છે કે નાના બાળકને તેની સાથે પ્રેમ થઇ જાય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળકનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.અને તેના માટે મહિલા ડોકટર બાળકનું ચેકઅપ કરે છે ત્યારે પહેલા તો બાળક અસ્ત્મંજસ માં પડી જાય છે.પરંતુ જ્યારે મહિલા ડોકટર તેને હસાવવા માટે ગલગલીયા કરે છે કે એવું સરસ એકસપ્રેશન આપે છે કે જોનાર લોકો ઘાયલ થઈ જાય.તે બાળક બહુ જ પ્રેમ ભરેલી નજરોથી મહિલા ડોકટર સામે જોતા જોતા તેના હાથ પર માથું ઢાળી દે છે.અને તેને પ્રેમથી જોઈ રહે છે.આ વીડિયોને અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધારે લોકો એ જોઈ લીધો છે.આ વીડિયો જોઈ અંદર થી દિલને સ્પર્શી જાય છે.એક યુઝર્સ લખ્યું છે કે આ સૌથી ક્યૂટ વીડિયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.