આ બાળકના ગરબા જોઈ તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે જુવો વિડીયોમાં….

હાલમાં નાના બાળકો પાસે એવું ટેલેન્ટ જોવા મળે છે કે જે લોકોના દિલમાં રાજ કરવાની શમતા ધરાવે છે આજના બાળકો તેમજ યુવાનો પાસે બહુ જ સરસ લય ની અદભુત સમજ છે કે તે પોતાના દમ પર લોકો ને નચાવી સકે છે. આવા ટેલેન્ટ દેખાડતા ઘણા  નાના બાળકોના અને યુવાનો ના વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જેનાથી લોકો નવાઈ પામતા હોય છે. આટલી નાની ઉમરમાં લોકો ના દિલમાં જગ્યા બનાવી કઈ નાની વાત નથી. હાલમાં જ એક નાના બાળક નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે ગરબા કરતો નજર આવી રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર અવાર નવાર નાના બાળકો ના વિડીયો જોવા મળતા હોય છે જેમાં નાના બળકો પોતાનું ટેલેન્ટ દેખાડતા હોય છે. હાલમાં એક નાના બાળક નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોનાર તમામ  ને ખુબ મજા આવી રહી છે. આ વિડીયો જોતા તમે પણ કહેશો કે, ખરેખર જો બાળપણ  મને પણ પાછું મળી જાય તો હું તેને જીવી લવ. જેમાં બાળપણ એક એવો સમય હતો જયારે આપણે જીવન સાથે રમત રમી લેતા હતા ને ખુબ જ આનદ અને ટેન્શન વિનાની લાયફ જીવતા હતા જેમાં કોઈ મગજ મારી જ નહોતી. પરંતુ આજે મોટા થતા જીવન આપણી  સાથે જ રમત રમતું જોવા મળે છે.

આ એક રમુજી વિડીયો છે જે જોનાર તમામ  લોકો ના ચહેરા પર સ્માઈલ લાવી રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનો એવો ટેણીયો કિંજલ દવેના ગીત  પર ડાન્સ કરી રહ્યો છે જે કિંજલ દવે નું ગીત ‘ચાર ચાર બંગાળી વાલી ગાડી લઇ દઉં’ સોંગ પર ગરબા કરી રહ્યો છે. આ બાળકના ગરબાના સ્ટેમ જોઇને તમે પણ વિચારતા થઇ જશો. ખરેખર આ વિડીયો ખુબ જ મોજ કરાવશે. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિદીયો માં જોઈ સકાય છે કે બાળક કઈ રીતે ખુબ આનદ માં ગીત ના તાલે રમી રહ્યો છે આ બાળક ગરબા કરી રહ્યો છે તેમજ તેના ચહેરા પર એક અલગ જ ભાવ જોવા મળે છે જે જોવાલાયક છે.

આ બાળક  મોજમાં આવી ગરબા લઇ રહ્યો છે. આ વિડીયો હાલમાં ઇન્સ્ત્રાગ્રામ થી લઈને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. કહેવાય છે ને બાળક ભગવાન નું રૂપ હોય છે. અને તેઓ નિસ્વાર્થ મને તમામ  લોકો ને પ્રેમ જ આપતા હોય છે. બાળપણમાં કોઈ જ ચિંતા નથી હોતી. બાળપણ ને તો માત્ર જલસા થી જીવવાનું હોય છે તે એકવાર ગયા પછી પાછું નથી આવતું આથી બાળકો તો પોતાના જ જીવનમાં મસ્ત રહે છે અને દુનિયા થી કોઈ મતલબ રાખતા નથી. આવું જ બિન્દાસ જીવન જીવતો આ નાનો બાળક વિડીયો માં બહું જ આનંદ થી ગરબા કરી રહ્યો છે. જે જોનાર ને બાળપણ  ની યાદ અપાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *