ગદર ૨ ની શુટિંગ શરુ થઇ જેમાં સની દેઓલના તારા સિંહ ના લુક ને જોઈ સૌ કોઈ ગયા ચાલો જાણ્યે વધુ વિગતે

વર્ષ ૨૦૦૧ માં આવેલી ગદર એક પ્રેમ કથા ને લોકો દ્વારા બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો.આ ફિલ્મ ભારત પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતી અને તેમાં સાથે એક પ્રેમ કથા પણ દેખાડવામાં આવી હતી,આ ફિલ્મ એ લોકોના દિલ ને  આકર્ષિત કર્યું હતું.આ ફિલ્મ બોક્સઓફિસ પર ખુબ સફળ થઇ હતી હવે આ ફિલ્મ ની સિકવલ બનાવા જી રહ્યું છે જેમાં તે જ કીરદારો અને તે જ કલાકાર ને લેવામાં આવ્યા છે.

ગયેલા થોડા સમય પહેલા આ ફિલ્મ ગદર ૨ ને બનાવવાનું એલાન સની દેઓલ અને અમીષા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.તેની સાથે જા ફિલ્મની શુટિંગ પણ શરુ કરી દેવામાં આવી હતી .જેની તસ્વીરો અમીષા પટેલ દ્વારા શેર કરવામાં આવી હતી.અમીષા પટેલે પોતાના સોશિયલ મીડિયાના એકાઉનટ  પર ગદર ૨ ના શુટિંગ સાયડ ની તસ્વીરો શેર કરી હતી જેમાં તે સની દેઓલ સાથે જોવા મળી હતી.

અમીષા પટેલે આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે,ગદર ફિલ્મની શરૂઆત થઇ ગઈ છે,અને આજ અમે મહુરત ના શુટિંગ માટે આવ્યા છીએ .આ ફિલ્મ ગદર એક પ[રેમ કથા ને ચાહવા વાળા તમામ દર્શકો ને આ સિક્વન્સ ને માટે બહુ ઉત્સાહ છે લોકો ઈચ્છે છે કે જલ્દી આ ફિલ્મ રીલીઝ થાય અને પોતાના ગમતા અભીનેતા સની દેઓલને દહાડતા મોટા પડદા પર સંભાળે .

જણાવી દઈએ કે,આ ફિલ અમીષા પટેલ ના બર્બર્દ કરિયરમાં નવી દિશા અને ગતિ લાવવાની હોય સકે છે.વર્ષ ૨૦૦૧ માં જયારે તેમણે ગદર એક પ્રેમ કથામાં કામ કર્યું હતું ત્યાર તે પહેલા જ તેની ફિલ્મ ‘કહોના પ્યાર હે ’ ની સફળતા થી ખુશ હતી અને એટલામાં ગદર ફિલ્મ પણ સફળ થઇ જેથી તે ગદગદ થઇ ગઈ હતી .એટલા માટે અમીષા પટેલ ને પોતાની આવનારી ફિલ્મ ‘ગદર ૨ ’  માટે બહુ ઉમ્મીદ છે.આ ફિલ્મ અનીલ શર્મા દ્વારા પ્રોડક્શન કરવામાં આવી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.