સિંગર બી પ્રાકે પોતાના નવજાત બાળકના નિધનની જાણકારી આપતા એક ભાવુક નોટ લખી જેમાં લખ્યું હતું કે…..
બોલીવુડ સિંગર બી પ્રાક ( B PRAAK )પોતાના દિલને અડી લેવાવાળા ગીતોના માટે બહુ પ્રસિદ્ધ છે. તેમણે પંજાબી ગીતો ગાયને ખુબ નામ કમાયું છે .બી પ્રાક ની બહુ જ મોટી ફેંસ ફોલોવિંગ છે,અને તેનું દરેક ગીત સુપર હિત જ સાબિત થતું જોવા મળ્યું છે.તેના દરેક ગીત ખુબ જ સરસ હોય છે . હાલમાં જ બી પ્રાક પોતાના બીજા બાળકની આવવાની તૈયારી કરી રહ્યો હતો.પરંતુ જન્મના સમયે જ બાળકનું નિધન થઇ ગયું હતુ . બી પ્રાક એ આ સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યા હતા .
૧૫ જુન ૨૦૨૨ ને બી પ્રાકે તેના ઈનસતાગ્રામ પર એક દિલ ધ્રુજાવનારી નોટ રજુ કરી હતી.આ નોટ માં બી પ્રાકે પોતાનું દુઃખ રજુ કર્યું હતું. અને એલાન કર્યું હતું કે,જન્મના સમયે તેમણે પોતાના નવજાત બાળકને ખોઈ બેઠા હતા .બી પ્રાકે નોટમાં લખ્યું હતું કે,બહુ જ દુખની સાથે આ સમાચાર આપવા પાડે છે કે અમારા નવજાત બાળકનું જન્મ સમયે અવસાન થઇ ગયું છે .
એક પેરેન્સ ના રૂપે અમે બહુ જ ખરાબ અનુભવ કરી રહ્યા છીએ. અમે બધા ડોક્ટર્સ અને નર્સો ને ધન્યવાદ આપવા માંગ્યે છીએ કે તેમણે છેલ્લી ઘડી સુધી પોતાની કોશિશ કરતા રહ્યા . અમે આ ઘટના થી તૂટી ગયા છીએ,અમે તમને અનુરોધ કરી રહ્યા છીએ કે આ મુશ્કિલ સમયમાં અમને પ્રાઈવસી આપો .૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ બી પ્રાકે ઈનસ્ત્રાગ્રામ એકાઉનટ પર એક તસ્વીર શેર કરતા બીજી વાર માતા પિતા બનવાની જાણકારી આપી હતી .
તેણે પોતાની પત્નીની સાથે સમુદ્ર તટ નો એક સારો ફોટો શેર કર્યો હતો .જેમાં તેની પત્ની મીર પોતાનો બેબી બમ્પ દેખાડતી જોવા મળી હતી. ફોટો સાથે બી પ્રાંકે કેપ્શન માં લખ્યું હતું કે,જીવન બહાર માટે પ્યારમાં પાડવા માટે ની તૈયારી માં નવ નવ મહિના .#SUMMAR ૨૦૨૧.ખાસ વાત એ હતી કે,બી પ્રાકે પોતાના લગ્નની ત્રીજી સાલગીરા પર આ ખુશખબરી આપી હતી. ૪ એપ્રિલ ૨૦૧૯ માં તેમણે પોતાની લેડીલવ મીરા બચ્ચન સાથે લગ્ન કાર્ય હતા . બંને ને એક દીકરો પણ છે જેનું નામ અદબ છે.