છોટા પેકેટ બડા ધમાકા ! બિગ બોસ ફેમ અબ્દુ રોજિક પાસે એવી મોંઘી કારનું ગજબનું કલેક્શન ધરાવે છે કે જોઈને તમારી આંખો ફાટી રહેશે….
બિગ બોસ 16માં નજર આવતા સિંગર અબ્દુ રોજિક કે જેઓ કજાકિસ્તાનના છે જે બહુ જ ક્યૂટ છે અને આ શો મા તેમને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. નાના કદના સિંગરની લાઈફ સ્ટાઈલ તદન જુદી અને બહુ જ મોટી છે.કદાચ જ કોઈને જાણકારી હસે કે અબ્દુ રોજીક મેર્સિડિજ બેંજ અને રોલ્સ રોયસ જેવી મોંઘી કાર નો શોખ ધરાવે છે. અને તેના માલિક છે સાથે જ એક સાહી રાજા મહારાજાની જેમ જીવન જીવવું પસંદ કરે છે.
અબ્દુ રોજીકને ગાડીઓનો બહુ જ શોખ છે અને એમની પાસ એટલી સરસ કારનું કલેક્શન છે કે જે જોઈને દરેક લોકો ના હોશ ઊડી જાય છે. બિગ બોસ ફેમ અબ્દુ રોજીક પાસે ફરારી પણ છે. રોજીક અનેક વાર પોતાની કાર સાથેના ફોટો પોતાના ઇન્સત્રાગ્રામ પર અપલોડ કરતાં હોય છે અબ્દુ રોજીક પાસે એક ચમચમાતી રોલ્સ રોયસ કાર પણ છે જે લેવાની કોઈક જ હીમત કરી સકે છે અને બહુ જ ઓછા લોકો પાસે આવી કાર જોવા મળસે.
અબ્દુ રોજીક પાસે આ સિવાય પણ અનેક કાર છે આ સિંગર પાસે એક મર્સિડિજ પણ છે હાલમાં તો અબ્દુ રોજીક બિગ બોસ મા જોવા મળી રહ્યા છે જેમાં તેઓ સલમાન ખાન સાથે બહુ જ મસ્તી કરતાં જોવા મળે છે અને બિગ બોસમાં સલમાન ખાને અબ્દુ રોજીક નું બહુ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. બિગ બોસ 16 માં અબ્દુ ની ક્યૂટનેસ પર દરેક સ્પર્ધકો ફીદા થઈ રહ્યા છે અને દરેક સ્પર્ધકો સાથે લોકોને પણ તેમની ગેમ રમવાનો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોની એવી ઉમ્મીદ પણ છે કે અબ્દુ રોજીક આ ગેમમાં બહુ જ આગળ સુધી જઇ સક્સે.