સોસીયલ મીડીઆ 50 વર્ષ જુનુ ઢોસાનુ બીલ થયું વાયરલ! કીંમત જોઈ માથું પકડી લેશો…જુઓ
મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ લોકોની જૂની વસ્તુઓમાં રસ આ રીતે વધે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર લોકો આવી પ્રાચીન વસ્તુઓનું કલેક્શન અથવા તો જૂની સ્લિપની તસવીરો પણ શેર કરી રહ્યાં છે. ૫૦-૬૦ વર્ષ પહેલાના લગ્નના કાર્ડ હોય કે પછી વાહનો અને રાશનના બિલ હોય, તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આજના “મોંઘવારીના જમાનામાં આજકાલ લોકો ૩૦-૪૦ વર્ષ જૂની સ્લિપના ફોટા ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તેમને જાેયા બાદ લોકો રસપ્રદ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.” તેવીજ રીતે હાલમાંજ એક હોટલના બિલની સ્લીપનો ફોટો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઢોસાની કિંમત જાણી તમે પણ દંગ રહી જશો.
વાત કરીએ તો મસાલા ઢોસા આપણી ખુબજ ફેવરિટ ડીશ છે. તે આપણને બધાને નાસ્તામાં કે લંચમાં પણ મસાલા ઢોસા ખાવાનું મન કરાવે છે. તો વળી જો તમને જણાવીએ તો હાલમાં જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે ફોટો પચાસ વર્ષ પહેલાનો છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે આ પચાસ વર્ષ પહેલાનું ફોલ્ટ બિલ છે. જો કે આ વખતે તમને જાણીને નવાઈ લાગશે કે પચાસ વર્ષ પહેલા ઢોસા કિંમત શું હતી?
આમ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ બિલ પર તમે જોઈ શકો છો કે ઢોંસાના રૂ. 1 અને કોફી રૂ. 1, આમ ઢોસા અને કોફી મળીને 2 રૂપિયાનું બિલ બનેલું છે. મોટાભાગના લોકોને સાઉથ ઈન્ડિયન ફૂડ ગમે છે. લોકો ઈડલી-ડોસા, વડા-ઉત્તપમ જેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. આજે પણ લોકો શેરીઓ અને ચોક પર ઢોંસા બનાવતા જોવા મળે છે. આજકાલ લોકો 50 થી 200 રૂપિયામાં ડોસા વેચી રહ્યા છે.
આજના સમયની વાત કરવામાં આવે તો પહેલા કરતા ઘણું બધું બદલાઈ ગયું છે વિકાસની સાથે સાથે લોકોના જીવનમાં મોંઘવારીના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર જોવા મળી રહ્યો છે. પરંતુ આ ફોટા ઉપરથી 28 જૂન, 1971ના રોજ, એક વ્યક્તિએ મોતી મહેલ રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસા ખાધા અને કોફીનો કપ પીધો છે જેનું આ પાક્કું ઉદાહરણ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.