કોઈ મેજર તો કોઈ વળી લેફટીનેન્ટ કર્નલ, ફિલ્મ જગત માં આવતા પહેલા આ બધાજ સિતારા આર્મી માં હતા…જાણો તેમના વિષે

ફિલ્મોમાં તમે ઘણીવાર કલાકારોને અલગ-અલગ ભૂમિકામાં અભિનય કરતા જોયા હશે. ક્યારેક તેઓ પોલીસ બની જાય છે તો ક્યારેક સૈનિક કે ઓફિસર બની જાય છે. વળી શું તમને ખબર છે કે ફિલ્મ જગત ના ઘણા એવા પણ કલાકારો છે કે જે એક્ટિંગ ની દુનિયા માં આવતા પહેલા સેના નાં અધિકારી હતા. આ લીસ્ટ માં મોટા મોટા કલાકારો નાં નામ સામેલ થાય છે.

પહેલા તો અભિનેતા ગુફી પટેલ તેમની ઓળખ ની જરૂર પડતીજ નથી. જયારે પણ જૂની મહાભારત સીરીયલ નું નામ લેવામાં આવે ત્યારે તેમનું નામ જરૂર સામે આવે છે. મામા શકુની નો રોલ તેમણે જે નીભાવિયો હતો તેના જેવો રોલ આજ સુધી કોઈ પણે નઈ નિભાવ્યો હોઈ. શું તમને ખબર છે ગુફી પટેલ શરૂથી એક્ટિંગ ની દુનિયા માં હતા નહિ. હા તે ભારતની સેના ના ઓફિસર હતા. તેમણે ભારતીય સેના માં એક લીડર નાં રૂપ માં તેની સેવા આપી હતી. પછી તેઓ એક્ટિંગ ની શરુઆત કરી.

બીજું નામ જોયે તો ખુબજ સરસ લોકો ના પસંદીદા કલાકાર છે. તે હવે આપણી વચ્ચે નથી પણ તેમની એક્ટિંગ બધાજ લોકો યાદ કરે છે. તેમનું નામ બીક્રમજીત કવરપાલ હતું. તેમણે તમે પેજ ૩,ડોન,કોર્પોરેટ,રોકેટ સિંહ, વગેરે ફિલ્મો માં જોયા હશે. તે પણ પહેલા સેના માં મેજર હતા અને ગયા વર્ષેજ ૧ મેં ૨૦૨૧ ના દિવસે તેમનું નિધન થયું.

પછી જોયે તો એક જુના સમય ના અભિનેતા અક્સર જોવા મળતા હોઈ છે. તેનું નામ રહેમાન હતું. રહેમાને એક અભિનેતા તરીકે બોલિવૂડને ઘણી સારી હિટ ફિલ્મો આપી. તે જમાનામાં લોકો તેની એક્ટિંગથી કન્વિન્સ થતા હતા. તેમના સંવાદો ખૂબ જ ગમ્યા. રહેમાન ભારતીય એરફોર્સ માં પઈલેટ હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.