કવાલીના કાયક્રમ સમયે થયું એવું કે જેને જોઇને તમે તમારું હસવાનું નહી રોકી શકો…જુઓ આ ફની વિડીયો

મિત્રો સોશિયલ મીડીયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને ખુબ પસંદ કરવામાં આવે છે. હાલના સમયમાં કયો એવો વ્યક્તિ હશે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરતો હોય, આમ તો બધા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. એવામાં આજે અમે એક વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હાલના સમયમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોવાનું ખુબ પસંદ કરી રહ્યા છે. તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવીએ.

આમ તો તમે ઘણી વખત એવી ઘટના જોઈ જ હશે કે કોઈ પ્રોગ્રામ દરમિયાન સ્ટેજ તૂટી પડે છે અને લોકોમાં અફરાતફરી મચી જાય છે. આ વિડીયોમાં પણ એવું જ થાય છે કવાલીના કાર્યક્રમ દરમિયાન અચાનક જ સ્ટેજ તૂટી પડે છે અને થોડા લોકો હલચલ કરવા લાગે છે પરંતુ મુખ્ય કલાકાર અને તેના સાથીદારો એમનામ બેઠા રહે છે અને લોકોને ઉભા થવાની નાં પાડે છે.

આવા કાર્યક્રમોના કલાકરો પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને જ રહે છે, આ વિડીયોમાં પણ એવું જ બને છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સ્ટેજ પર કલાકાર સહિતના ઘણા બધા લોકો કવાલી ગાતા હોય છે ત્યાં અચાનક જ સ્ટેજ તૂટી પડે છે જેથી લોકોમાં હલચલ કરવા લાગે છે પણ કલાકરોને કઈ પણ અસર થતી નથી અને તેઓ સ્ટેજ પર બેઠા જ રહે છે.

આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો અવિનાશ શરણએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે,”કાલાકારે કોઈ પણ પરીસ્થિતીમાં પરેશાન થવું જોઈએ નહી.” ૧૨ સેકન્ડના આ વિડીયોને ૨ લાખથી વધુ લોકોએ જોય લીધો છે અને બધા લોકો અલગ અલગ રિએકશન આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *