પેટ્રોલ પંપ કામ કરતા પિતા ના દીકરા એ UPSC પરીક્ષા પાસ કરી ! સંઘર્ષ જાણી સલામ કરશો…
જો કોઈ વ્યક્તિ કઠોર સંકલ્પ કરે અને તે સંકલ્પ પૂરો કરવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરે તો તેને જરૂર સફળતા પ્રાપ્ત થતી હોઈ છે. તેવીજ રીતિ આ ૨૩ વર્ષીય યુવાને તેની મહેનત અને સંઘર્ષ પછી આજે તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. આવો તમને આ તેજસ્વી વિદ્યાર્થી કે જે તેની UPSC ની પરિક્ષા પાસ કરી IAS બન્યો તેની પુરી વાત જણાવ્યે.
બિહારના ગોપાલગંજમાં રહેતા પ્રદીપ સિંહ માત્ર ૨૩ વર્ષિય ઉમરે IAS અધિકારી બન્યા છે. જેની જાણ પરિવાર ને થતા તેના માતા પિતા સહીત સમગ્ર પરિવાર ખુબજ ખુશ માહોલ જોવા મળી રહ્યો છે. ગરીબ પરિવારમાંથી આવતા પ્રદીપ સિંહ બાળપણથીજ IAS અધિકારી બનવા માંગતા હતા. ગરીબ પરિવાર હોવાને લીધે તેમની પરીસ્થિત સારી નો હતી કે તે પ્રદીપને કોચિંગ ક્લાસ કરાવી શકે. તો પણ પ્રદીપે હાર નો માનતા ખુબજ સંઘર્ષ કરીને મહેનત કરી અને પોતાનું સપનું સાકાર બનાવ્યું.
UPSC ની પરિક્ષા પાસ કરવી તે ખુબજ મહેનત અને સંઘર્ષ કામ છે તેમજ ૨૦૨૦ માં UPSC ની પરિક્ષા પાસ કરી પ્રદીપ IAS અધિકારી બન્યો છે. આમ પૈસાના અભાવને કારણે પ્રદીપના પિતા એ તેમનું ઘર પણ વેચી દીધું હતું. અને જે પૈસા આવ્યા તે લઈને પ્રદીપ દિલ્હી આવ્યો અને કોચિંગ ક્લાસમાં જોડાયો. આમ પ્રદીપ મૂળ બિહાર નો છે પરંતુ તે હાલ ઇન્દોરમાં રહે છે ૧૨ પછી તે UPSC તૈયારી કરવા માટે દીલ્હી આવવા માંગતો હતો અને પરિવારની સ્થિતિ સારી નો હતી. તેમના પિતા પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને તેમનું વેતન પણ ખુબ ઓછુ હતું.
આવી સ્થતિ માં દીકરાને UPSC નાં કોચિંગ ક્લાસ માટે દિલ્હી મોકલવો સરળ નો હતું. છતાં પણ તેમના પિતા એ તેનું ઘર વેચીને પૈસા ભેગા કરી પ્રદીપની દિલ્હી કોચિંગ ક્લાસ માટે મોકલ્યો. તેમણે ૨૦૧૮ માં UPSC ની પરિક્ષા પાસ કરી અને અખિલ ભારતમાં તેને ૯૩ મુ સ્થાન હાસિલ કર્યું પરંતુ તેની IAS માં પસંદગી થઇ નો હતી અને તે ઉદાસ રેહવા લાગ્યો હતો. પરંતુ તેણે હાર નો માની અને ખુબજ મહેનત કરી આ વખતે તેણે ૨૩ મુ સ્થાન હાસિલ કર્યું અને IAS અધિકારી માટે તેની પસંદગઈ થઇ હતી. આજે આજે તેઓ દેશને સેવા આપી રહ્યા છે.