સાઉથ સુપર સ્ટાર રોકી ભાઈ યશની પત્નીને જોશો તો બોલીવુડની બધી હીરોઈન ભુલી જશો ! જુઓ આ ખાસ તસવીરો

હાલમાં ખૂબ જ ચર્ચિત ફિલ્મ જેના ચાહકો ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળે છે એવી ફિલ્મ KGF ના રોકીભાઈ એટલે કે અભિનેતા યશ પોતાની આ ફિલ્મના બીજા પાર્ટ અંગે હાલ ચર્ચામાં છે…આ ફિલ્મને મળેલી આ બહોળી સફળતાને કારણે હાલ Industry માં ખુશીનો માહોલ છવાયેલો છે.યશ એ 2016 નાં સમયગાળામાં અભિનેત્રી રાધિકા પંડિત સાથે લગ્નસંબંધમાં જોડાયો હતો.યશ અને રાધિકા આર્ય અને યથર્વના માતા-પિતા પણ છે..હાલ રાધિકા એ પોતાની આ ખુશીપૂર્વક ચાલતા લગ્નજીવનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં લોકો સમક્ષ  મૂકી છે.

સોશીયલ મીડિયાની માહિતીનુસાર જોઈએ તો  રાધિકા પંડિતે 26 એપ્રિલ 2022 ના રોજ પોતાના Instagram હેન્ડલ પરથી પતિ યશ સાથેની કેટલાક રોમેન્ટિક ફોટો શેર કર્યા છે.જેમાં એવું લાગી રહ્યું છે કે તે હાલ કોઈ વેકેશનનો આનદ માણી રહ્યા છે.પહેલા અને બીજા ફોટોમાં યશ પોતાની પત્નીને પ્રેમપૂર્વક જોઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.અંતિમ ફોટામાં તે રાધિકાને ગાલ પર કિસ કરતા જોવા મળી રહ્યા છે.જેમાં આ સ્ટાર વાઈફે એના કેપ્શનમાં એવું લખ્યું છે કે “રંગીન ચશ્મામાં જોઈ રહ્યા છે ”

 

 

 

 

 

 

 

 

 

આ પહેલા રાધિકા એ પોતાના Instagram હેન્ડલમાં 18 એપ્રિલનાં રોજ એક ફેમેલી ફોટો લોકો સમક્ષ મૂકી હતી.જે ફોટોજોઇને એવું દેખાઈ આવે છે કે તેના બે ક્યુટ બાળકો દરિયા કિનારા કે કોઈ બીચ પર રેતી અને રમકડાં સાથે રમી રહ્યા છે..અને આ સ્ટાર જોડી પોતાના બાળકો સાથે રમીને આ સમયને ખૂબ આનંદપૂર્વક માણી રહ્યા છે .

ગુડી પડવાના પર્વમાં પણ રાધિકા એ એfમુક તસ્વીરો શેર કરી હતી જેમાં સમગ્ર પરિવાર આ પર્વનું સ્પેશીયલ ભોજન લઈ તેનો આનદ માણી રહ્યા છે એવું દેખાઈ આવે છે…જુઓ આ તસ્વીર

જોકે આ બધી વાતોથી અને તસ્વીરોથી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે યશ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે…જો તમને પણ આ તસ્વીરો ગમી હોય અને એમનો આ નિર્દોષ આનંદ જોઈ તમને પણ મોજ પડી હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવશો…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *