બોલો લ્યો ! લગ્ન સવાર સુધી ચાલ્યા તો દુલ્હને એવી હરકત કરી કે તમે વિશ્વાસ નહીં કરી શકો … મંડપ માં જ દુલ્હન …જુવો વિડીયો
કોઈ પણ વ્યક્તિ હોય તેની માટે લગ્ન એ એવો ખાસ અવસર ગણાતો હોય છે કે તે દિવસને સપેશીયલ બનાવવા માટે વર અને કન્યા બંને બહુ જ તૈયારી કરતાં હોય છે અને પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અનેક પ્રકારના અલગ અલગ કામકાજ કરતાં હોય છે. આમ લગ્નને યાદગાર બનાવવાના ચક્કરમાં વર અને કન્યા બંને એટલા થાકી જતાં હોય છે કે આરામ હરામ હે એ કહેવત સાચી પડી જાય છે અને આરામ કરવાનો કોઈ પણ અવસર વર કે કન્યાને મળી જાય તો તેઓ છોડવા માંગતા હોતા નથી.
હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે કે જે જોઈ દરેક લોકો હસી રહ્યા છે. તમે ક્યારેક જ એવું સંભાણ્યું હસે કે કોઈ વર કે કન્યા મંડપમાં આરામથી સૂઈ ગયા હોય, જી હા આ થોડું માનવું મુશ્કેલ છે કે પોતાના જ લગ્નમાં કોઈ કેમ સૂઈ જાય. પરંતુ આ હાલમાં જોવા મળે છે આ વિડીયો માં કે જ્યાં દુલ્હન પોતાના જ લગ્નના મંડપમાં ઊંઘતી જોવા મળે છે અને વરરાજો જાણે તેની ચોકીદારી કરી રહ્યો હોય એમ બાજુમાં ઉભેલો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ સકે છે કે દુલ્હન લાલ રંગના લહેંઘા માં અને આભૂષણોની સાથે મંડપમાં ઊંઘતી જોવા મળે છે. વિડીઓના કેપશન માં લખવામાં આવ્યું છે કે જો લગ્ન સવારના 6:30 સુધી થયા હોય તો આવી હાલત થવાની જ . સ્વાભાવિક વાત છે કે આટલા ભારી કપડામાં ઊંઘ આવી જાય અને એમાં પણ રાત્રિના લગ્ન હોય એટલે થાકી જવાય એ વાત પણ છે. વિડિયોમાં દુલહનને લાલ અને નારંગી રંગના કપડામાં અને આભૂષણોથી સજ્જ થયેલી સોફા પર બેઠી જોઈ સકે છે.
અને વરરાજો તેની બાજુમાં ઊભો જોવા મળ્યો છે. તેના મિત્રોએ દુલ્હન મંડપમાં ઊંઘ કરતી હોય અને જ્હોકા ખાઈ રહી હોય એવો વિડીયો બનાવ્યો છે. આ વિડીયો દરમિયાન દુલહનને આ વિડીયો અંગે કોઈ અનુમાન નથી એવું જણાઈ આવે છે. આ વિડીઓને અનેક લોકોએ પસંદ કર્યો છે અને કમેંટ પણ કરી છે કે જેમાં એક યુજર્સે લખ્યું છે કે મારા લગ્નમાં મારી સાથે પણ આવું થયું હતું. , જ્યાં બીજા વ્યક્તિએ લખ્યું છે કે સૌથી સુંદર દુલ્હન અને ભરોસેમંદ હું આ વાતથી સંપૂર્ણ રીતે સહમત છું.
View this post on Instagram