બોલો લ્યો ! વરરાજા એ દુલ્હનની બાજુમાં ઉભેલી સાળી ને વરમાળા પહેરાવી અને નાચવા લાગ્યો અને પછી જે થયું ….જુવો વિડીઓ

લગ્ન આપણે ઘણાને લગ્ન કરતા જોયા છે જેમાં લગ્નમાં ખુબ આનદ આવી જતો નાનો એવો તહેવાર જ ગણી લો જેની તમામ રીત રસમો લોકો યાદ રાખતા હોય છે અને લગ્નને વધુ વધુ લોકો યાદ રાખે એવા ધૂમધામથી કરવા માંગતા હોય છે .પરંતુ હમણા એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં વરરાજા લગન કરવા તો આવે છે પરંતુ દુલ્હન સાથે નહિ તેની બેનપણી સાથે.

સોશિયલ મીડિયા પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે આ વીડીઓ એક લગ્નનો છે કે જેમાં  વરમાળા ના સમયે દુલ્હને વરરાજાને વરમાળા પહેરાવી દીધી ,ત્યાર પછી વરરાજા વરમાળા લઈને દુલ્હનની બાજુ જાય છે.પરંતુ તેના ગાળામાં વરમાળા નાખવાના બદલે તેની બાજુમાં ઉભેલી સાળી ના ગાળામાં વરમાળા નાખી .ત્યાર બાદ અજીબ ડાન્સ કરવા લાગ્યો.

સોશિયલ મીડિયા પર દુલ્હન અને વરરાજાનો આ વિડીઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને ઘણા લોકોની હસી રોકી સકતી નથી તો ઘણા લોકોને વરરાજાની માનસિક હાલતને જોઇને દયા આવે છે.વરરાજા ઘરેથી તો નીકળ્યા જાન લઈને લગન કરવા પણ વરમાળા ના સમયે જ તેનું મન બદલી ગયું અને દુલ્હનની જગ્યાએ દુલ્હનની બહેન પર તેનું દિલ આવી ગયું

દુલ્હનને વરમાળા પહેરાવવાના હતા પરંતુ તેમણે દુલ્હનની બહેનપણીના ગાળામાં વરમાળા પહેરાવી હતી .સૌ કોઈ જોઈ રહ્યા.દુલ્હન અને તેની બેનપણી વીડીઓમાં ખુબ હેરાન જણાઈ રહી છે.પરંતુ વરરાજાને પોતાના કાર્ય પર કોઈ અફસોસ નથી અને આ કાર્ય પછી તે અજીબ રીતથી ડાન્સ કરવા લાગે છે.

સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે.અને આ વિડિયો ને જોઇને લોકો અનેક પ્રકારની વાતો કરવા લાગયા  છે.એક યુઝર્સે લખયુ છે કે “,વેરી ફની” .અને બીજા યુઝર્સે લખ્યું છે કે,બધા રોટલી ખાઈને જશે પરંતુ વરરાજો ચપ્પલો ખાઈને જશે” .એક અન્ય યુઝર્સે લખ્યું છે કે,”સાળી અડધી ઘરવાળી હોય છે આ રીત આજ પૂરી થઇ.”

આ વિડીયોમાં જોઈ સકાય છે કે વરરાજાના વરમાળા પહેરવતાજ તેની બાજુ માં ઉભેલી એક મહિલા હાથ હલાવતા કહે છે કે,આ સુ થયું અને બધાના ચહેરા જોવા જેવા થઇ જાય છે.પણ પાસે ઉભેલા છોકરાઓ થોડી વાર માટે હેરાનીથી વરરાજાનો ચહેરો જોઈ રહે છેઅને પછી તેની સાથે ડાન્સ કરવા લાગે છે.વિડીઓ શેરની સાથે લખવામાં આવ્યું છે કે” ટુ ઇન વન”.  

 

View this post on Instagram

 

A post shared by Prince Verma (@prince_verma569)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *