અજીબ કિસ્સો ! ખેડૂતને સાપે ડંખ માર્યો તો ખેડૂત તેને ખાઈ ગયો અને ત્યાર પછી જે થયું તે તમે વિચારી પણ ના શકો …
આપણે સૌ જાણ્યે છીએ કે સાપ એ સૌથી ખતરનાક જીવ ગણાય છે તે કોઈને પૂછવા નથી રહેતો કે હું તમને ડંખ મારું કે નહિ . જો આપણે તેને હેરાન કર્યે તો તે ચોક્કસ આપણને નુકશાન પહોચાડશે જ આથી તમામ લોકો સાપ થી દુર જ રહે છે . સાપ એક આવું જીવ છે જે તેના દુશમન ને યાદ રાખી ને તેની પાસેથી અવશ્ય બદલો લે છે સાપ ની આપણે ઘણી ફિલ્મ પણ જોઈ હશે જેમાં સાપો પોતાની પરેમિકા ને મારી નાખનારા લોકો ને જીવ લઈને જ શાંત થાય છે નાગ નાગણી ની અનેક ફિલ્મ આવી આપડે જોય હશે
સાપ ની અંદર જીવ લેવા જહેર હોય છે જેનું થોડું જ પ્રમાણ જો માણસ પાસે આવી જાય તો માણસનું ત્યાં જ મૃત્યુ થઇ જાય છે . આમ તો સાપના ડંખ માર્યા બાદ લોકો ગભરાઈ જાય છે અને જેટલું બને એટલા સાપથી દુર ભાગવાનું પસંદ કરે છે , દવાખાના તરફ દોડ મુકે છે , પરંતુ આજે અમે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે કે જે સાપના ડંખ મારતા તે ગુસ્સામાં આવી ગયો અને સાપને કાપીને ખાઈ ગયો અને ત્યાર પછી જે થયું તેનો તમે અંદાજો પણ ના લગાડી શકો .
આ અલગ જ ઘટના ઉતરપ્રદેશ ના બાંદ્રા ના કમાંસીન વિસ્તારના સ્પોહત ગામની છે . અહી ૫૫ વર્ષના ખેડૂત માતાબદલ યાદવ ખાટલા પર સુતા હતા .આટલામાં એક સાપ આવ્યો અને તેમના હાથ પર ડંખ મારી ગયો , આ વાત થી ખેડૂતને એટલો ગુસ્સો આવ્યો કે તરત જ સાપને પકડીને તેમણે તેને કાપીને ખાઈ લીધો .જયારે ખેડૂતના પરિવારને આ નજરો જોયો તો તેઓ ગભરાઈ ગયા અને ખેડૂતને લઈને તરત જ નજીકના દવાખાના માં લઇ ગયા .
ત્યાના ડોક્ટરોએ તેમણે બાંદ્રા ના મોટા હોસ્પીટલમાં રીફર કર્યા . ત્યાં ગયા બાદ ડોક્ટરોએ તેમની સારવાર કરી . અત્યારે તેઓ ખતરાથી બહાર છે એવું જાણવા મળ્યું છે . અને તેમની હાલત સ્થિર બતાવામાં આવી છે .ટ્રામ સેન્ટરના ડોક્ટર વિનીત સચાને જણાવ્યું કે , ૧૯ જુન ના રોજ માતાબદલ નામનો વ્યક્તિ અહી આવ્યો હતો તેણે સાપને ખાઈ લીધો હતો . આમ પણ સપના કહેવાથી ઝેર ફેલાતું નથી . ઝેર તેના માથા પર હોય છે જો સાપ ડંખ મારે તો ઝેર ફેલાય છે . આ ઝેર જ્યાં સુધી લોહીમાં ના ભળે ત્યાં સુધી તેની કોઈ અસર જોવા મળતી નથી .
આપણ બતાવવામાં આવ્યું કે ઘરના લોકો એ ખેડૂતને સાપના ડંખ માર્યા પછી તરત ડોક્ટરની પાસે જતા પહેલા ઝાડ્ફૂક કરવાવાળા ને બોલાવ્યો હતો . પરંતુ જયારે તેમણે કહ્યું કે ખેડૂતે સાપને પણ ખાઈ લીધો છે તો તે પણ હેરાન થઇ ગયા અને બોલ્યા કે ભાઈ અમારી પાસે સાપ ના ડંખ માર્યાનું ઉપચાર હોય છે .પરંતુ સાપને ખાનારા નો ઈલાજ નથી કરતો . ત્યારબાદ પરિવારના લોકો તેણે લઈને દવાખાને ગયા .
સાપ ડંખ મારે તો સુ કરવું
જો સાપ ડંખ મારે તો સૌથી પહેલા ગભરાવું નહિ , જે જગ્યાએ ડંખ માર્યો છે ત્યાં સાબુ કે પાણી થી ધોઈ લેવું , દર્દીને સુવા દેવા નહિ જ્યાં સાપ દ્વારા ડંખ માર્યો છે તે જગ્યાને સ્થિર પકડી રાખો જેનાથી ઝેર ફેલાઈ નહિ . જે જગ્યા એ ડંખ માર્યો હોય તેણે હદય ની નીચે રાખવું જેથી ઝેર હદય સુધી પહોચે નહિ ત્યાર બાદ તરત ડોક્ટર પાસે જવું . ડોક્ટર તમને ઝેર નું અસર ખત્મ કરવાની દવા આપશે કે કોઈ ઈન્જેકશન આપશે અને તમારી સારવાર કરશે જેનાથી તમે સારા થઇ જસો .