એક વૃદ્ધ મહિલા પોતાનો જન્મદિવસ એકલી ઉજવતા જોય ને જોડાયા અજાણ્યા લોકો…લોકો ની દરિયા દિલી થી ખુશી છવાય ગઈ….

આ દુનિયા માં ઘણા લોકો એવા છે કે જેનું આ દુનિયા માં કોઈ હોતું નથી એટલે કે તે અનાથ હોઈ છે. જે એક નિરાશા જનક અને દુઃખદ વાત છે. પણ ઘણા લોકો એવા પણ હોઈ છે કે જેનું કોઈ ના હોવા છતાં પણ તે તેનું જીવન ઉમંગ અને ઉલ્લાસ થી જીવતા હોઈ છે.

જે વૃદ્ધ મહિલા રેસ્ટોરન્ટ માં એકલી બેઠી બેઠી પોતાનો જન્મદિવસ ઉજવતી હતી ત્યારે તેની એકલતા જોય ને નજીક ના ટેબલ એ બેઠેલા બીજા લોકો તેની ખુશી માં સામેલ થવા માટે આવી જાય છે. અને વૃદ્ધ મહિલા ની એકલતા દૂર કરે છે.જે એક માનવતા નું બેસ્ટ ઉદાહરણ છે.

આમ જોયે તો દરેક ઉંમર માં અલગ અલગ પસંદ, નાપસંદ,
શોખ, વગેરે જેવી બાબતો બદલાતી રહે છે. જ્યારે યુવાની વ્યક્તિ ને તેની ક્ષણો વિતાવવા અંગત અને એકાંત જગ્યા જોતી હોઈ છે. તેમજ ગઢપણ માં વ્યક્તિ એકલતા નો શિકાર બને છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ બધુજ બદલાતું રહેતું હોઈ છે.

  1. જ્યારે બાળકો નાના હોય છે, ત્યારે માતાઓ તેમને દરેક પગલા પર ટેકો આપવા માટે હંમેશા હાજર હોય છે. પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેઓ લાચાર થઈ જાય છે.અજાણ્યા લોકોએ વૃદ્ધ મહિલાનો B’Day ખાસ બનાવ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *