વરરાજા સાથે વરમાળા દરમ્યાન એવી ઘટના ઘટી કે વરરાજા ના હાહ ફુહ ઉડી ગયા ! વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો…જુઓ વિડીઓ
જેમ તમે જાણોજ છો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ખુબજ ધૂમધમા થી તેમના લગ્ન કરતા જોવા મળતા હોઈ છે. તેવીજ રીતે આ લગ્નમાં હવે પહેલા કરતા ઘણા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે પહેલા ઢોલ નગારા વાગતા તો વળી આજે ડીજેની રમજટ જોવા મળી રહી વળી તેની સાથે ફટાકડા પણ લોકો ફોડતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વરમાળા દરમિયાન ફટાકડો ફૂટતાજ થયું એવુ કે તમે પણ હસી હસીને લોટ પોટ થઇ જશો આવો તમને નીચે મુજબ વિગતે જણાવીએ.
મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક લગ્ન ચાલી રહ્યા છે. જેમાં વર અને કન્યા તેમના લગ્નની વરમાળા પહેરાવતા હોઈ છે. અને ચારેય બાજુ જાનૈયાઓની ભીડ જોવા મળી રહી છે તેવામાંજ અચાનક જ વરરાજાની બાજુમાં કોઈ ફટાકડો ફોડી દે છે જેના અવાજની ચોકી ને વરરાજો ગભરાઈને ડરી જાય છે. જે બાદ વરરાજાએ તે ફટાકડો ફોડનારને ખુબજ ધમકાવે છે.
આમ અચાનકજ ફટાકડો ફૂટી જતા વરરાજો પોતે ગભરાઈને પોતાનું માથું નીચે નમાવી દે છે જે જોઈ આજુબાજુના જાનૈયાઓ પણ હસવા લગતા હોઈ છે. અ ઘટના બાદ વરરાજાનો મુડની પથારી ફરી જાય છે જે બાદ તેનો હસતો ચહેરો ગુસ્સા વાળા સ્વભાવઅ પરિવર્તન થઇ ગયો હોઈ છે. આમ આવર નવાર ઘણા લગ્નોમાં આવી ઘટના બનતા જોવા મળતી હોઈ છે.
હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે આ વિડીયોને અત્યાર સુધીમાં ૧૯ હજારથી પણ વધારે લોકોએ જોઈ ચુક્યો છે અને ઘણા લોકો આ વિડીયોને પસંદ કરી આગળ શેર પણ કરી રહ્યા છે. તો વળી આ વિડીયો જોઈ અમુક એક યુઝરે કોમેન્ટ મારી કે, મર્દ કો દર્દ નહિ હોતા જયારે બીજા યુઝરે લખ્યું કે, ‘ આ નથી ચાલવાનો’.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો