નસીબ હોય તો આવા! રાતો રાત આ કપલ બની ગયું લખપતિ, દરિયાકાંઠે કપલ નીકળ્યું હતું ત્યાં મળી આ વસ્તુ, કિંમત એટલી બધી છે કે….

વાત કરીએ તો આ દુનિયામાં કોનું નસીબ ક્યારે અને કેવી રીતે ચમકી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી વ્યક્તિને ક્યારે અને કેવી રીતે કંઈક અલગ અને પ્રાચીન વસ્તુ મળી આવતા તેની કિંમત જાણી તેમણે પણ અચકો લાગતો હોઈ છે તેવીજ રીતે હાલમજા એક કપલને સમુદ્ર કિનારા પરથી એક વિશાળકાય હાડકું મળ્યું છે. સમુદ્ર કિનારે ફરી રહેલું કપલ એ સમયે હેરાન રહી ગયું, જ્યારે તેને વિશાળકાય હાડકું મળ્યું. હાડકાંનું વજન 60 કિલોગ્રામ અને લંબાઈ 4 ફૂટ નજીક છે. કપલને હાડકું કિચડથી ખરડાયેલું મળ્યું.

આમ જોકે તે કયા પ્રાણીનું છે એ વાત સ્પષ્ટ થઈ શકી નથી. યુગલે અનુમાન લગાવ્યું કે, તે બેઝકિંમતી હાડકું 6-8 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. આ પરણિત કપલ પાસે ઘણા દુર્લભ દાંત અને હાડકાંઓનું કલેક્શન છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, આન્દ્રિયા નાસુક અને જોસેફ ઈલિમ અમેરિકાના અલાસ્કાના રહેવાસી છે. બંનેના લગ્નના 4 વર્ષ થઈ ચૂક્યા છે. કપલના 4 બાળકો છે. તેઓ હાલમાં એક નાનકડા અપાર્ટમેન્ટમાં રહે છે. આ બંનેને વિશાળકાય અને ખૂબ જ વજનદાર હાડકું, નોમમાં સમુદ્ર કિનારે મળ્યું.

આ સાથે તમને જણાવીએ તો કપલ મેરબોક ચક્રવાતી તોફાન આવ્યા બાદ સમુદ્ર કિનારે ફરવા ગયું હતું. કપલે જણાવ્યું કે, જ્યારે તેમણે આ હાડકાંને બહાર કાઢ્યું તો તેની લંબાઈ એક નાના પુત્ર બરાબર હતી. સૌથી પહેલા આ વિશાળકાય હાડકાંને આન્દ્રિયાએ જોયું, ત્યારબાદ આ વાતની જાણકારી પતિને આપી. આ હાડકું કિચડમાં ફસાયેલું હતું. કપલે કહ્યું કે, આ હાડકાને વેચીને જે પણ આવક થશે, તેનાથી તેઓ એક નાનું ઘર બનાવશે. આ હાડકું કોઈ મ્યુઝિયમનો પણ હિસ્સો હોય શકે છે.

આમ કપલે આશા વ્યક્ત કરી કે હાડકું 6-8 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. આમ જોકે તેઓ તેનાથી ઓછી કિંમતમાં વેચવા માટે તૈયાર છે. કપલે કહ્યું કે, થોડા દિવસોમાં હાડકાંનું વજન ઓછું પણ થઈ શકે છે કેમ કે અત્યારે પણ ભીનું છે. આમ કપલને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા હાડકાં અને વિશાળકાય દાંત મળી ચૂક્યા છે. જોસેફને આ અગાઉ 7 ફૂટ બ્લૂ દાંત મળ્યો હતો, તેને લઈને અનુમાન છે કે તે 61 લાખ રૂપિયાની કિંમતમાં વેચાઈ શકે છે. હાલમાં કપલ પાસે બ્લૂ દાંત અને વિશાળકાય હાડકું છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *