યુવકના પેટ માથી એવી વસ્તુઓ નીકળી કે ડોક્ટર પણ હોશ ખોઈ બેઠા ! જુઓ શુ શુ નીકળ્યુ…

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં ક્યાં વ્યક્તિ સાથે કેવી અને કેવી રીતે નો ખબર હોઈ તેવી કે જે વાત પર વિશ્વાસ નો આવે તેવી ઘટના બની જતી હોઈ છે. હાલમાં પણ એક ખુબજ ચોકાવનારી ઘટના સામી આવી રહી છે. જેમાં એક યુવક તેના નશા કરવાની આદતને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. તેના પેટમાંથી 63 જેટલી ચમ્મચી મળી આવી છે. હાલ તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરથી આ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક યુવકના પેટમાંથી 63 જેટલી સ્ટીલની ચમ્મચી મળી આવી છે. તેને જોઈને ડોકટરો પણ ચોંકી ગયા હતા. ચાલો જાણીએ આ આખી ઘટના પાછળની હકીકત. ઘટના એવી બની કે મંસૂરપુર ક્ષેત્રના બોપાડા ગામમાં એક યુવકને પેટમાં દુખાવો થતા, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પેટમાં દુખવો વધતા ડોક્ટરો એ તેનુ ઓપરેશન કર્યુ. ઓપરેશન દરમિયાન તેના પેટમાંથી જે વસ્તુ મળી, તે કદાચ તેમણે જીવનમાં પહેલીવાર જોઈ હશે. આ યુવકના પેટમાંથી 1-2 નહીં પણ 63 જેટલી સ્ટીલની ચમ્મચી નીકળી.

આમ ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા કે તે આટલી બધી ચમ્મચી કેવી રીતે ગળી ગયો. ડોક્ટરો અનુસાર, હાલ તેની હાલત ગંભીર છે, ઓપરેશન દરમિયાન તેના પેટમાં તમામ 63 ચમ્મચી નીકાળી લેવામાં આવી છે. આમ આ યુવકનું નામ વિજય છે. તેને દારુના નશાની ખરાબ આદત હતી. તેથી તેના પરિવારજનો એ તેને નશા મુક્તિ કેન્દ્રમાં ભરતી કરાવ્યો હતો. તે આ નશા મુક્તિ કેન્દ્રમાં લગભગ 1 મહિના માટે રહ્યો. પણ પછી તેની તબીયત બગડતા, હોસ્પિટલમાં આ ચોંકાવનારી વાત જાણવા મળી.

આ અસમાન્ય ઘટનાને કારણે વિજયના પરિવારજનો પણ પરેશાન છે. કોઈ વ્યક્તિ આટલી બધી ચમ્મચી કેવી રીતે પેટમાં રાખી શકે. પરિવારજનોનો આરોપ છે કે નશા મુક્તિ કેન્દ્રમાં તેને સ્ટાફ દ્વારા બળજબરી પૂર્વક આ ચમ્મચીઓ ખવડાવવામાં આવી છે. હાલ તેમણે કોઈ પોલીસ ફરિયાદ નથી કરી. આ યુવકની હાલત હજુ સુધી ગંભીર છે. આમ આ ઘટના બાદ લોકો પણ સહીત જે ડોકટરે 63 ચમ્મચી પેટમાંથી ઓપરેશન કરીને કાઢી હતી તે પણ ખુબજ ચોકી ગયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *