અચાનકજ એક યુવક ઘોડા પર બેસીને તારીખ લેવા પોહચ્યો કોર્ટ…જે જોય તમે પણ પેટ પકડીને હસી પડશો
અપડા દેશમાં રોજ બરોજ અનોખા અને ચોકી જવાય તેવા મામલા સામા અવતાજ હોઈ છે. જેને જોય તમે પણ પેટ પકડીને હસવા માટે મજબુર થય જતા હશો. તેમજ આવા કિસ્સા અને ઘટનાઓ વાયરલ થતા વાર લગતી નથી. તેનાથી લોકો નું પણ મનોરંજન થય જતું હોઈ છે. તેવીજ રીતે આજે પણ તમને કાક આવોજ કીસ્સો જણાવીએ. જેને સાંભળીને તમે હસવા માટે મજબુર બની જશો.
આ વાત રાજસ્થાન થી સમી આવી છે. અહિયાં એક કોર્ટ માં રોજ ની જેમજ કામ થઈ રહ્યું હતું. વકીલો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. તેમજ એક યુવક ઘોડા પર બેસી કોર્ટ પહોચ્યો. જ્યારે તેને ઘોડા પર આવવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યરે તેનો જવાબ સાંભળી ત્યાં બેઠલા વકીલો ની પણ હસી છૂટી ગય. આવો તમને કારણ જણાવીએ.
આ ઘટના રાજસ્થાના અજમેર જીલ્લા માંથી સમી આવી છે. મંગળવારે સામાન્ય દિવસો ની જેમજ કામ ચાલી રહ્યા હતા. બધાજ શાંતિ પૂર્વક પોત પોતાનું કામ કરી રહ્યા હતા. બધા તમની મુદત લેવા અને બીજા કામ માટે આવી રહ્યા હતા. ત્યાં એક યુવક ઘોડા પર સવાર થય ને આવ્યો. ઘોડા પર સવાર થય ને આવેલો યુવક નું નામ પ્રેમ-પ્રકાશ હતું.
પ્રેમ પ્રકાશે કહ્યું કે તે અહીં હાજર થવા આવ્યો છે. ઘોડા પર આવવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે આ મોંઘવારીના જમાનામાં પેટ્રોલ એટલું મોંઘુ થઈ ગયું છે કે તે પેટ્રોલથી બાઇક ચલાવી શકતા નથી. તેથી જ હું ઘોડા પર આવ્યો છું. આ સાંભળીને ત્યાં ઉભેલા લોકો હસવા લાગ્યા. તેને જોઈને પસાર થતા લોકો પણ હસવા લાગ્યા.