સ્ટેજ પર અચાનકજ વર અને કન્યા મોઢામાં હુક્કો ભરે છે. આ પછી જે કર્યું તેની કલ્પના પણ નહિ કરી શકો…જુઓ વિડીઓ
,ઇતરો વાત કરીએ તો હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તતેવામાં લોકો ખુબજ ધૂમધામ થી પોતાના લગ્ન કરતા હોઈ છે અને આ લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ ફોટોશૂટ, વિડિઓ, સંગીત, રીશેપ્શન વગેરે ખુબજ ધૂમધામથી કરતા હોઈ છે. તેવીજ રીતે લગ્ન કરનાર વરરાજો અને દુલ્હાનના ઘણા અનોખા અને ડાન્સ ના વિડિઓ જોયા હશે પરંતુ શું તમે કોઈ દિવસ આ લગ્ન કરનાર જોડા ને એક સાથે સ્ટેજ પર હુક્કો પિતા જોયા છે. તેવોજ એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે
તમે વિડિઓમાં જોઈ શકો છો કે એક વરરાજો અને તેની દુલ્હાન સ્ટેજ પર ઉભેલા છે અને હાથમાં હુક્કો લઈને ફૂંક મારતા નજર આવે છે આને ધુંવાડા કાઢીને વિડિઓ બનાવતા હોઈ છે જે જોવામાં અનોખું અને વિચિત્ર લાગે છે આ બન્નેને જોઈ એવું લાગે છે કે બંનેને હુક્કો પીવો ખુબજ ગમતો હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને ખબર પડે છે કે લગ્નનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને વર-કન્યા નવા અંદાજમાં વીડિયો શૂટ કરવા ઈચ્છે છે.
તેમજ થોડી જ વારમાં, બંને વચ્ચે હુક્કો લાવવામાં આવે છે અને પછી તેઓ ટેક્સ ભરવાનું શરૂ કરે છે. વર-કન્યાએ હુક્કા સાથે એવી રોમેન્ટિક સ્ટાઈલ બતાવી કે બધા પ્રભાવિત થઈ ગયા. આમ જણાવીએ તો તમે અત્યાર સુધી લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આ વીડિયોમાં તમે ક્યારેય વર-કન્યાની સ્ટાઈલ નહીં જોઈ હોય.
આમ તેને laiba _waseemandweddingworldpage નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યું છે. આમ આ વિડિઓ જોઈ એક યુઝર કોમેન્ટ મારે છે કે ફેમસ થવા માટે પણ કઈંક જોઈએ. આમ આ વિડિઓને અત્યાર સુધીમાં હજરો લોકો એ જોઈ ચુક્યો છે અને ઘણા લોકો આ વિડિઓને ખુબજ પસંદ પણ કરી રહયા છે. આમ હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો