લગ્ન મા અચાનક જ એવી ઘટના ઘટી ગઈ છે ચારેકોર હાહાકાર મચી ગયો ! જુઓ વિડીઓ શુ થયુ..

મિત્રો જેમ તમે જાણોજ ચો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો તેમના લગ્નને યાદગાર રાખવા માટે ખુબજ ધૂમધામ થી લગ્ન કરતા હોઈ છે. લગ્નમાં ફોટોશૂટ, વિડિઓ, રીશેપ્શન વગેરેમાં ખુબજ ખર્ચા કરતા હોઈ છે. તેવામાં હાલ એક લગ્નનો વિડિઓ સામે આવી રહ્યો છે જી સોશિયલ મીડિયા ઉપર પણખૂબજ વાયરલ થયો છે. આ લગ્નના વિડિઓમાં શરૂ અચાનકજ જાનમાં આવેલ લોકો એક બીજા સાથે ઝઘડો કરવા લાગે છે. જે જોઈ તમે પણ ચોકી જશો.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે આ લગ્નમાં, વરરાજા અને વરરાજા સ્ટેજ પર એકબીજાને માળા પહેરાવી રહ્યા હતા ત્યારે અચાનક કોઈ વાતને લઈને જાનૈયાઓ એકબીજા સાથે લડવા માંડ્યા. લડાઈ એટલી ખતરનાક બની ગઈ કે લોકોએ ખુરશીઓ ઉપાડી અને એકબીજાને મારવા લાગ્યા હતા. જે બાદ તે ઝઘડો ઉભું રેવાનું નામ નોટો લેતો. જેમ તમે જોઈ શકો છો, જયમાલા માટે ફરતું સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે. વરરાજા એ સ્ટેજ પર ઊભા છે અને કન્યા હાથમાં આરતીની થાળી લઈને ઊભી છે. સ્ટેજ ચારે બાજુ ફરે છે અને જયમાલાની વિધિ થઈ રહી છે. આ દરમિયાન ડ્રોન કેમેરા પણ વર-કન્યાની સામે હાજર છે અને તેમનું રેકોર્ડિંગ કરી રહ્યું છે.

આમ પછી અચાનક નીચે કેટલાક મહેમાનો વચ્ચે ઝઘડો થયો અને મારામારી શરૂ થઈ. ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો અને નીચે આવેલા મહેમાનો એકબીજાને થપ્પડ મારવા લાગ્યા. પહેલા એક-બે લોકો વચ્ચે ઝઘડો થયો અને ધીમે-ધીમે મામલો એટલો વધી ગયો કે લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા. ફરતા સ્ટેજ પર ઊભેલા વરનું પણ ધ્યાન ભટકાઈ ગયું અને લડાઈ જોવા લાગ્યો. ત્યાં હાજર એક છોકરીએ વરરાજાનો હાથ પકડીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. ઝઘડો એટલો વધી ગયો કે લોકો એકબીજાને લાંબા સમય સુધી મારતા રહ્યા.

આમ કેટલાક લોકો મારપીટ કરીને લગ્નના માહોલમાંથી બહાર જવા લાગ્યા, પરંતુ લોકોનું આકર્ષણ માત્ર તે તરફ હતું. થોડીક સેકન્ડનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગયો. તેને ઇન્સ્ટાગ્રામ પર rajuraj2794 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં લગભગ 80 હજાર લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. જ્યારે આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. એક યુઝરે લખ્યું, ‘ડ્રોન વાલા લડાઈનું શાનદાર કવરેજ કરી રહ્યો છે,

 

View this post on Instagram

 

A post shared by Rk Raj (@rajuraj2794)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *