પંચર બનાવતી વેળાએ એ એવું તે શું થયું કે અચાનક જ જમીન માં ગાબડું પડયું અને તેમાં ચાલીયા ગયા ૫-લોકો , વધુ માહીતી માટે જોવો નીચેનો વીડિયો..

“પગ ની નીચે થી જમીન સરકી જવી” આવી કહેવત તમે લોકો એ કેટલીયવાર સાંભળી હશે આજે જોય પણ લ્યો. આવી જ એક ઘટના રાજ્સ્થાન ના જેસલમેર ના જીલ્લા ની નજરે ચડી છે. જેમાં જોત જોતાની સાથે એક સાથે ૫-લોકો અચાનક જ જમીન ની અંદર ચાલ્યા ગયા ના ની ઘટના કેમેરામાં માં કેદ થય ગય.

” જમીન ની અંદર સમાય ગ્યા ૫-લોકો: આવી વિચિત્ર ઘટના એક પંચર ની દુકાન પર ઉભા રહેલા ૫-લોકો ની સામે આવી છે. આ દુકાન જેસલમેર ના રેલ્વે ની બાજુમાં બાબા બાવડી ની પાસેની એક દુકાન ની ઘટના છે. જોવા મળિયું કે ૫-લોકો દુકાન માં ઉભા હતા અને એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા. અને એક વ્યક્તિ બાજુમાં જ એક ગાડી ને રીપેર કરી રહ્યો હતો.

જોતજોતા માં ત્યાં ઉભા રહેલા લોકો અચાનક જ જમીન ની અંદર સમાય જાય છે જે જમીન અચાનકા જ ફાટી જાય છે. અને હદ તો ત્યારે થાય જયારે “ગાડી” પણ જમીન ની અંદર સમય ગય.

શું તમે જમીન શા માટે ફાટી તેનું કારણ જાણવા માંગો છો? તો વાંચો નીચેની માહિતી. આ દુકાન એક જુના-પુરાણા નાળા પર હતી જે નાળુ હતું ત્યાં કેટલાય પત્થર અને સ્લેબ રાખેલો હતો. જેથી તેનો વજન વધી જતા તેની પર ઉભેલા લોકો અને ગાડી અચનાક જ તેની અંદર સમાય ગયા હતા. પરંતુ નાળા માં પાણી નો ભરાવો નો હોય તે લોકો તેમાં પડતા જ પોતાની જાતે બહાર આવી ગયા હતા.

આ આખી ઘટના ઇન-સ્ટાગ્રામ પર ઝિ-સમાચર દ્વારા મુકવામાં આવેલી છે. જોતજોતામાં કેવી રીતે આ લોકો જમીન ની અંદર સમય ગયા તેનો પૂરો વીડિયો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.