સુપર વુમન ! જેને વિમાનમાં મુસાફરી કરતા ૧૮૫ યાત્રીકોનો બચાવ કર્યો જાણો પૂરી હકીકત
પટના થી દિલ્લી જતી સ્પાઇસ જેટ વિમાનના એન્જીનમાં આગ લાગી હતી આ વિમાનમાં ૧૮૫ યાત્રિકો સવાર થઇ રહ્યા હતા, હા પરતું પાયલોટની સુજ્બુજ ના કારણે તમામ યાત્રીકોને સુરક્ષિત પટના એરપોટ પર લેન્ડ કરી દેવામાં આવ્યું હતું ,અને તમામ યાત્રિકો ને કોઈ જાન હાની થવા પામી ના હતી અને તમામ ના જાન બચી ગઈ હતી .કેપ્ટન મોનીકા ખનના અને પ્રથમ અધિકારી બલપ્રીત સિંહ ભાટિયા એ પોતાની સુજ્બુજ નો પરિચય આપી વિમાન માં સવાર તમામ ૧૮૫ યાત્રીકોને સુરક્ષિત પટના પહોચાડ્યા હતા .
જણાવી દઈએ કે રવિવારે પટના માં સ્પાઇસ જેટ નું એક વીમાન ઉડતા ની સાથે જ આગ લાગી જવા પામી હતી . ટોપ માંથી નીકળતા ગોળા જેવો અવાજ આવવા લાગ્યો વિમાનમાં આગ લગતા અને ધમાકાની અવાજ થતા ફુલવારી શરીફ વિસ્તારમાં આચકો લાગ્યો હતો .બહુ સમય સુધી હવામાં રહ્યા બાદ પાયલોટ એ પટના એરપોટ પર સુરક્ષિત લેન્ડીંગ કરાવ્યું હતું , આ દરમ્યાન વિમાનમાં સવાર તમામ યાત્રિકો ને કોઈ જાન હાનિઓ નહોતી થઇ પટના એરપોર્ટ થી દિલ્લી જતી ઉડાન હાદસા નો શિકાર બનતા બચી ગઈ હતી .
સ્પાઇસ જેટ એ પોતાના પાયલોટના વખાણ કર્યા છે એરલાઈનના ઉડાન સંચાલક પ્રમુખ ગુરુચરણ અરોડા એ કહું કે ,કેપ્ટન મોનિકા ખનના અને પ્રથમ અધિકારી બલ્પ્રિત સિંહ ભાટિયા આ પુરિ ઘટના ના સમયે સયમ અને શાંતિ થી તેમણે પોતાના વિમાનને સારી રીતે નિયંત્રણ માં રાખ્યું હતું અને તેણે સહી સલામત લેન્ડીંગ કરાવ્યું હતું, વાસ્તવમાં જાણવામાં આવ્યું કે પ્લેનમાં એક એન્જીનમાં આગ લાગી હતી પરંતુ મોનિકા ખનના એ પોતાની સુજ્બુજ ના કારણે તે આગ લાગેલા એન્જીનને બંધ કરી દીધું હતું ,
અને ઈમરજન્સી માં વિમાન ને લેન્ડીંગ કરાવ્યું હતું ,જેના કારણે તમામ ૧૮૫ યાત્રિકો સુરક્ષિત રીતે પટના પહોચ્યા હતા .એરલાઈનના ઉડાન સંચાલક પ્રમુખ ગુરુચરણ અરોડા એ પાયલોટ ના વખાણ કરતા કહ્યું હતું કે કેપ્ટન મોનિકા ખનના અને પ્રથમ અધિકારી બલ્પ્રિત સિંહ ભાટિયા એ આ ઘટના ની દરમ્યાન ખુબ જ સારી રીતે વિમાંનને નિયંત્રણ માં રાખ્યું હતું . તેમણે પૂરો સમય શાંત રહીને અને વિમાન ને સારી રીતે સાચવ્યું .તે અનુભવી અધિકારીં છે અને અમને તેમના ઉપર ગર્વ છે .
ઘટના ની અંગે અરોડા સાહેબે જણાવ્યું કે, જયારે વિમાન નીચે ઉતાર્યું ત્યારે માત્ર એક જ એન્જીન કામ કરતુ હતું . એન્જીનીયરો એ વિમાનનું નિરીક્ષણ કર્યું અને તપાસ કરી કે વિમાનના પંખા માં અને એન્જીનમાં એક પંખી ટકરાયું હોય એવા જાણકારી મળવા પામી હતી ,તેમણે કહ્યું કે વધુ તપાસ નાગરિક ઉડ્યન મહાનીદેશાલય કરશે .કેપ્ટન મોનિકા ખનના સ્પાઇસ જેટ વિમાન કંપની ની એક અનુભવી પાય લોટ છે .
તેની ઈનસ્ત્રાગ્રામ પ્રોફાઈલ અનુસાર તેને ટ્રાવેલિંગ કરવી ખુબ ગમે છે .આ સાથે જ મોનિકાને લેટેસ્ટ ફેશન અને ડ્રેસ માં પણ રૂચી ધરાવે છે .ફલાઈટ SG ૭૨૩ ની પાયલોટ અને કમાંડ કેપ્ટન મોનિકા ખનના એ આગ લગતા જ એન્જીન બંધ કરી દીધું હતું અને ઈમરજન્સી લેન્ડીંગ કરાવી વિમાનમાં સવાર તમામ લોકો ના જીવ બચાવ્યા હતા . અને યાત્રીકોને સુરક્ષિત પટના પહોચાડવામાં આવ્યા હતા.
એરહોસ્તેસના એક કોડ વર્ડ ના ઉપયોગના કારણે તમામ યાત્રિકોની જાન બચી ગઈ .બતાવામાં આવ્યું છે કે ,જયારે સ્પાઇસ જેટ ફ્લાઈટ SG ૭૨૩ ના એન્જીન નંબર ૧ માં આગ લાગી તો પાયલોટ ને પંખી ના ટકરાવવાનો અવાજ આવ્યો , આમ છતા તેમણે ઉડાન ચાલુ રાખી આ વચ્ચે આગ વધવા લાગી અને આ જોઇને એરહોસ્ટેસ એ પેન પેન કહીને ચીસો પડવાનું શરુ કર્યું અને પાયલોટ ને સુચના આપી . જેના બાદ પાયલોટે સુજ્બુજ ના કારણે વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવ્યું .
વિમાની હાદસા પર DGCA એ કહ્યું કે પંખી ના ટકરાવા ના કારણે એન્જીન માં આગ લાગી હતી . પંખી ના તક્રરાવાથી વિમાનનું એક એન્જીન બાંધ થઇ ગયું હતું , પરંતુ આ વિમાનના હદ્સા માં કોઈને પણ જાનહાની થવા પામી ના હતી .તપાસ માટે DGCA ઉચ્ચ સ્તરીય ટીમને કાર્ય સોપ્યું છે . સાથે જ વિમાન ઘટના અંગે એરપોટ ડાયરેક્ટર અંચલ પ્રકાશ એ જણાવ્યું કે , તમામ યાત્રીઓ સુરક્ષિત આવી ગયા છે પાયલોટની સુજ્બુજ ના કારણે સુરક્ષિત લેન્ડીંગ થઇ ગઈ . હવે બીજા વિમાન દ્વારા બધા યાત્રીકોને દિલ્લી પહોચાડવામાં આવશે.