સુરત એરપોર્ટનો ગજબ નો કિસ્સો ! દાણચોરી કરવા મોબાઈલ મા લાખો રુપીઆ નુ સોનુ છુપાવ્યું..વિડીઓ જોઈ મગજ કામ નહી કરે..
મિત્રો હાલ છેલ્લા ઘણા સમય થી દેશના અને રાજ્યના એરપોર્ટ પર અવાર નવાર ડ્રગ્સ, સોનું વગેરેની હેર ફેરીના કિસ્સા ખુબજ વધી ગયા છે. લોકો વિદેશથી સોનું ખરીદે છે. કારણ કે વિદેશમાં ભારત કરતા ઓછો ટેકસ ઓછો લાગતો હોઈ છે. તેમજ જ્યારે ભારત તે વસ્તુઓ લાવવામાં આવે છે તો ભારતના કાયદા નિયમ પ્રમાણે ટેકસ દેવો પડતો હોઈ છે અને તે ટેકસ નાં દેવો પડે તે માટે લકો ચોરી છુપે સોનું લાવતા હોઈ છે. તેવીજ રીતે હાલ કિસ્સો સામે આવી રહ્યો છે. જે સાંભળી તમે પણ વિચારમાં પડી જશે.
આ કિસ્સો સુરત એરપોર્ટ પરથી સામે આવી રહ્યો છે મળતી માહિતી અનુસાર ત્યાં ફરીવાર સોનું ઝડપાયું છે. બિનવારસી લગેજ બેગમાં કસ્ટમ એર ઇન્ટેલેજીન્ટ યુનિટે તપાસ કરતા મોબાઈલ માંથી સોનાના 10 બિસ્કીટ મળી આવ્યા છે. તેવીજ રીતે હાલ છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ ખુબજ વધી રહયા છે છતાં ચોરી છુપીથી લાવવા વાળા લોકો હજી પણ નવ નવા કીમિયા અપનાવતા જોવા મળી રહયા છે.
થયું એવું કે સુરત એરપોર્ટ પર એક બિનવારસી હાલતમાં બેગ મળી આવતા પહેલા અધિકારીઓએ આ અંગે એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ તેની માલિકીનો દાવો કર્યો ન હતો. જે બાદ આ સોનાના બિસ્કીટ કબજે લેવામાં આવ્યા છે. આમ કુલ સોનાના આ 10 બિસ્કીટની અંદાજીત કિંમત 68 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શારજહાંથી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર આવી હતી અને ત્યારબાદ અહીથી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો