સુરતનાં યુવાનો એવો ધંધો શરૂ કર્યો કે, સુરત મા બેઠા બેઠા વિદેશમાંથી કરોડો કમાઈ છે, 600 કરોડની કંપની ઉભી કરી…

જીવનમાં સફળતા મેળવવા માટે અભ્યાસ ક્રમ જરૂરી નથી પરંતુ જો વ્યક્તિ અભણ હોય તો પણ પોતાની બુદ્ધિક્ષમતા થી આગળ વધીને અશક્ય કાર્યને શક્ય બનાવીને જીવનમાં સફળતા મેળવી શકે છે. આજે આપણે એક એવા જ યુવાનની વાત કરવાનાં છે, જે ભણવામાં તો સાવ નબળો હતો પરંતુ તેને જે વસ્તુમાં વધારે રસ હતો એ ક્ષેત્રમાં આગળ વધીને આજે કરોડ રૂપિયાની કંપની ઉભી કરી લીધી છે. આ વાત ખરેખર સામાન્ય નથી કારણ કે, આજના સમયમાં આટલી સફળતા ભાગ્યે જ કોઈને મળી શકે છે.

FB IMG 1663330692144

આજે આપણે વાત કરીશું સુરત શહેરના સતીષ હિરપરા ની જેમની ઉંમર માત્ર 27 વર્ષની છે પણ ખૂબ નાની વયે તેમને શરૂ કરેલ કંપની આજે 127 દેશબોમાં આયાત નિકાસ કરે છે. ચાલો અમે આપને આ કંપની વિશે વધુ માહિતગાર કરીએ કે કંઈ રીતે આ યુવાને પોતાના જીવનમાં સફળતા મેળવી અને કેવી મુશ્કેલીઓમાં થી તે પસાર થયો અને આજે તેઓ ક્યાં ક્ષેત્રમાં કેટલા આગળ વધીને પોતાની કંપની ને કેટલી સફળતા અપાવી છે.

Screenshot 20220916 174743 Facebook

મૂળ અમરેલીનાં એક ગામનો વતની સતીશને ભણવામાં જરાઈ રસ ન હતો છતાય તેને સિવિલ ઇનજીયરિંગ ર્ક્યું પણ તેને રસ તો ધંધો કરવાનો જ હતો અને આજ કારણે તેને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો કરવાનું વિચાર્યું અને પહેલીવાર તેને ખેતી પેદાશની વસ્તુઓ આયાત નિકાસ કરી અને તેમાંથી તેને 60 હજાતનો નફો થયો અને બસ પછી તો પોતાના વિચારને હકીકતમાં બદલાવ તેને તમામ જ્ઞાન મેળવ્યું અને પોતાની કંપની શરૂઆત કરી અને આજે એજ ઈગલ ઇન્ટરનેશનલ ઇમોપર્ટ એકપોર્ટ 600 કરોડની કંપની બની ગઈ છે.

Screenshot 20220916 174727 Facebook

વિશ્વનાં તમામ દેશોમાં તે તમામ વસ્તુઓ નું આયાત નિકાસ કરીને કરોડો ની આવક કમાઈ છે તેમજ સાથે તેને અનેક યુવાનો ને નોકરી તો આપી સાથો સાથ તેમણે નવા યુવા પેઢી નવા ઉદ્યોહ સાહસિક બનવા માટે વધુ પ્રેરણા અને માર્ગદશન પૂરું પાડે છે. આજે તેઓ અનેક યુવાનો ને આ વ્યવસાયમાં આગળ આવવા સાથ સહકાર પૂરો પાડે છે તેમજ સતીશ અનેક યુવાનોને દુબઈમાં નોકરી અપાવી છે. આજે સતીશ હીરપરાનું નાં આયાત નિકાસના વ્યવસાયમાં સુરત શહેરમાં મોખરે છે અને મહત્વની વાત તો એ છે કે, માત્ર 5 જ વર્ષમાં એમને આ વ્યવસાયમાં સફળતા મળી અને આજે આ વ્યવસાય ખૂબ જ આગળ વધ્યો છે

Logopit 1663330853716

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *