સુરત: કાળે આ શું માંડ્યું છે ! યોગા કરતા કરતા યુવક ને એવુ મોત મળ્યું કે કારણ જાણી હચમચી જશો…
આ દુનિયામાં ક્યાં વ્તયક્તિને મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ ધ્યાનના અભાવે તો વળી કોઈ હત્યામાં વ્યક્તિનું ક્માંમાતી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોતનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક ૪૪ વર્ષના યુવકને એવી રીતે મોર્ત મળ્યું કે જાણીને તમેં પણ ધ્રુજી જશો. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
મોતની આ હચમચાવી દેતી ઘટના સુરત માંથી સામે આવી રહી છે જ્યાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. અને થયું એવુ કે આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામાં 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરા પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા.
આમ જે બાદ તરતજ આસપાસના લોકોનું ટોળું વળી ગયું અને તાત્કાલિક તેમને સારવાર માટે નજીકના ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના ડોકટરે તેમની તપાસ કરતા મુકેશભાઈને મૃત ઝેર કર્યા હતા. મુકેશભાઈનું મૃત્યુ યોગા કરતી વખતે હાર્ટ અટેકના કારણે થયું હતું. તેમજ આ ઘટનાની જાણ પોલીસને થતા તરતજ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
તો વળી આં સાથે જણાવીએ તો રાજ્યમાં હાર્ટ એટેકના બનાવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ઘણા લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે. વાત કરીએ તો બે અઠવાડિયા પહેલાજ સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો