KBC માં પાંચ કરોડ રૂપિયા જીતનાર વ્યક્તિ સુશીલ કુમાર સુ ખરેખર કંગાળ બની ગયો છે જાણો સાચી હકીકત ..

મિત્રો આપડે તમામ બિહારમાં વસનાર સુશીલ કુમાર ને જાણ્યે છીએ કે તેઓ KBC માં આવ્યા હતા ત્યારથી સૌ કોઈ તેનાથી પરિચિત  થયા હતા .હા એ જ સુશીલ કુમાર જે કોણ બનેગા કરોડપતિ ની પાંચમી સિઝનમાં વિજેતા બનીને ૫ કરોડ રૂપિયા પોતાના નામે કરયા હતા .સુશીલ કુમાર બિહાર ના મોતીહારી એટલે કે પૂર્વી ચંપારણ ના રહેવાસી હતા .

સુશીલ કુમારની તસ્વીરો હમણાં સોશિયલ મીડિયા પર ખુબ જોવા મળે છે.જેમાં બહુ જ સાદગી ભર્યા અંદાજ માં જોવા મળે છે.સુશીલ કુમારની આવી  તસ્વીરો જોઇને લોકો માં ચર્ચાનો વિષય બન્યા છે અને તેના માટે લોકો અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા છે.લોકોનું કહેવું છે કે,સુશીલ કુમારે પોતાના બધા પૈસા ઉડાવી નાખ્યા છે અને તે પૂર્ણ રીતે કંગાલ થઇ ગયા છે.સુ સાચે જ સુશીલ કુમાર કંગાલ થઇ ગયા છે.?

જઈ નહિ દોસ્તો આ વાત નો ખુલાસો સુશીલ કુમારે આપતા જણાવ્યું છે કે તેઓ ખુબ જ સાદું જીવન જીવવા વાળા વ્યક્તિ છે.અને તે એક આદર્શવાદી વ્યક્તિ છે.આમ તો ઘણી વાર જોવા મળે છે કે વ્યક્તિ પાસે પૈસા આવી જાય ત્યારે તેની જીવન જીવવાની રીત બદલાઈ જાય છે.મોંઘી ગાડી ,મોટા ઘરો ,મોંઘા કપડા ને બુટ પહેરીને શાઈનીગ મારતા જોવા મળે છે.

પરંતુ આનાથી વિપરીત સુશીલ કુમાર ને ૫ કરોડ જીત્ય છતાં પોતાની સાદગી ભર્યુ જીવન છોડ્યું નથી .તેમની આજ સાદગી ના લોકો અનેક પર્કારના સવાલો કરી રહ્યા છે,એટલે એક પત્રકાર પણ આ સવાલ કરવા માટે ત્યાં પહોચી ગયો હતો .તે પત્રકારને મજાકના મૂડમાં જવાબ આપતા સુશીલ કુમાર બોલ્યા હતા કે,બધા પૈસા પુરા થઇ ગયા

આ વાત ને થોડી હવા મળી હતી અને લોકો કહેવા લાગ્યા કે સુશીલ કુમાર એ પૈસા ઉડાવી દીધા અને કંગાળ બની ગયા છે.પરંતુ આવું કઈ બન્યુ  નથી .સુશીલ કુમાર પાસે આજે પણ ઘણી બધી રકમ હજુ પડી છે.કારણકે તેમણે નાકામાં ખર્ચા કરવામાં સહેજ પણ રસ નથી.જો સુશીલના કુમારની પસંદ વિષે વાત કરવામાં આવે તો તેમણે સામાજિક કાર્યો  કરવામાં વધારે મજા આવે છે.

અત્યારે  સુશીલ કુમાર પોતાના ગામ મોતીહારી માં ચંપા થી ચંપારણ નામ નું અભિયાન ચલાવી રહ્યા છે.જે અંતર્ગત તે પોતાના ખર્ચે આખા વિસ્તારમાં ચંપાના છોડ વાવવાનું કામ કરી રહ્યા છે.તેની સાથે જ ચકલીઓને બચાવવાનું અભિયાન પણ શરુ કર્યું છે.જેમાં તે ગામ ગામ ફરી ને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે .આટલું જ નહિ સુશીલ કુમાર એ પોતાના  વિસ્તારના ૧૦૦ અનાથ બાળકોને ગોદ લઇ આ બાળકોની ભણતર નો ખર્ચ તે ઉપાડવાના છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *