લલિત મોદી પહેલા આ ખાસ વ્યક્તિ ઓ સાથે હતુ સુષ્મિતા સેન નુ અફેર ! આ પાંચ નુ નામ વાચી વિશ્વાસ નહી આવે…

સુષ્મિતા સેન એ બોલિવૂડ ની બહુ જ પ્રખ્યાત અભિનેત્રી માંની એક ગણાય છે. તેને ઇન્ડસ્ટ્રીઝ માં અનેક સારી ફિલ્મો આપી છે અને તેની ખૂબસૂરતી ના તો લોકો દિવાના છે. સુષ્મિતા સેન એ ફિલ્મ ઇન્ડ્ટ્રીઝ માં ઘણું કામ કર્યું છે. અને તેને લગભગ દરેક અભિનેતા સાથે કામ કરેલું જોવા મળે છે. સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઇફ ને લઇને બહુ જ ચર્ચામાં જોવા મળતી હોય છે. ખબર જોવા મળી રહી છે કે સુષ્મિતા સેન અને લલિત મોદી એ લગ્ન કરી લીધા છે.પરંતુ પછી ખબર પડી કે બંને હાલમાં ડેટિંગ કરી રહ્યા છે.

લલિત મોદી એ એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે પહેલા ટ્વીટ નો ખુલાસો આપતા જણાવ્યુ છે કે તેમણે સીધા શબ્દોમાં કહ્યું છે કે તે અને સુષ્મિતા હાલમાં ડેટિંગ કરી રહ્યા છે બીજું આમ વધારે કઈ નથી.પરંતુ હા જલ્દી જ અમે લગ્ન કરવાના છીએ. તમને જણાવી દઇએ કે લલિત મોદી એ ટ્વીટર પર પોતાની સાથે સુષ્મિતા ની જૂની અનેક તસવીરો પોસ્ટ કરી છે. પરંતુ સુ તમે જાણો છો કે આ સિવાય પણ આ વ્યક્તિઓ સાથે સુષ્મિતા રીલેશનશીપ માં રહી ચૂકી છે તો ચાલો જાણીએ .

રીતિક ભસિન : સુષ્મિતા સેન ના પાટનર ની લિસ્ટમાં સૌથી પહેલા આ વ્યક્તિ નું નામ આવે છે. સુષ્મિતા ની ઋતિક સાથે ના અફેર ની ચર્ચા બહુ જ મોટા પ્રમાણ માં ચાલી હતી. ઋતિક મુંબઈ ના એક રેસ્ટોરન્ટ નો માલિક હતો. બન્ને વચ્ચે સબંધ લગભગ ૪ વર્ષ સુધી જોવા મળ્યો હતો. અને બંને છેલ્લી વાર સાથે ક્રિકેટર જહિર ખાન અને સાગરિકા ના લગ્ન માં જોવા મળ્યા હતા.


રણદીપ હુડ્ડા : સુષ્મિતા અને રણદીપ હૂડા ના અફેર ની વાતો પણ બહુ જ ચર્ચામાં જોવા મળી હતી. ફિલ્મ કર્માં અને હોળી ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જેના પછી બંને ને ઘણીવાર સાથે જોવા મળતાં હતાં. જાણવા મળ્યું કે બંને ના બ્રેકઅપ પછી પણ બંને સારા મિત્રો તરીકે હાલમાં પણ જોવા મળે છે.


બંટી સજદેહ: ઇન્ડસ્ટ્રી માં સેલિબ્રિટી મેનેજર તરીકે મશહૂર બંટી સજદેહ પણ સુષ્મિતા ની સાથે રીલેશનશિપ માં રહી ચૂક્યા છે. જણાવાઈ રહ્યું છે કે જ્યારે બંટી સુષ્મિતા સાથે રીલેશન માં હતા ત્યારે તે અન્ય અભનેત્રીઓ ને પણ ડેટ કરી રહ્યા હતા. જેના કારણે અભિનેત્રી સુષ્મિતા સેન એ તેની સાથે સબંધ તોડવાનો નિર્ણય લીધો હતો. બંટી નું નામ દિયા મિર્ઝા, સોનાક્ષી સિન્હા અને બિપાશા બાસુ સાથે પણ જોવા મળ્યું હતું.

અનિલ અંબાણી : ભારતના મશહૂર બિઝનેસ મેન અનિલ અંબાણી સાથે પણ સુષ્મિતા સેન નું નામ જોડવામાં આવે છે. જાણવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસ ટીના સાથે લગ્ન કર્યા પછી અનિલ અંબાણી સુષ્મિતા સેન સાથે રિલેશન માં હતા. બીજી બાજુ ઇન્ડસ્ટ્રીમાં એ પણ ખબર મળી છે કે સુષ્મિતા સેન ની મોટી દીકરી રીની અનિલ ની જ દીકરી છે.

રોહમન શોલ : સુષ્મિતા સેન મોડલ રોહમન શોલ સાથે પણ રિલેશન માં હતી ને તેનું હાલમાં જ બ્રેક અપ થયું છે. ફેન્સ તે બંનેની જોડી ને બહુ જ પસંદ કરતા હતા. સુષ્મિતા ના બાળકો સાથે પણ રોહમન ને સારા સબંધો હતા.બંને એ લગભગ ૩ વર્ષ સુધી એકબીજા ને ડેટિંગ કર્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.