લ્યો બોલો હવે આવી મહિલા ચાલીસ ! સ્કૂલના બે વિદ્યાર્થીઓએ મેડમ સામે ગાઈ મહિલા ચાલીસ, જે સાંભળી તમે પણ…જુઓ ફન્ની વિડીઓ
મિત્રો તમે સોહિયાળ મીડિયા પર અવાર નવાર ખુબજ હસાવી દેતા વિડીઓ જોતાજ હોવ છો જેમાં ઘણી વખત કોઈ નાટક, ડાન્સ કે પછી કોઈ ગીત જે બધું જોઈને અને સાંભળીને આપણે હસી પડતા હોઈએ છીએ. આવા અલગ અને અનોખા કોમડી વિડીઓ ખુબજ વાયરલ થતા હોઈ છે અને લોકો દ્વારા તેને પસંદ અને શેર પણ કરવામાં આવતા હોઈ છે. તેવામાં હાલ એક સ્કુલના વિદ્યાર્થીના અનોખા ગીતનો વિડીઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે સાંભળી તમે પણ હસી હસીને પેટ પકડી લેશો. આવો તમને વિગતે જણાવીએ.
મિત્રો તમે બધાએ એકના એક વાર હનુમાન ચાલીસા તો સાંભળીજ હશે. પરંતુ શું તમે કોઈ દિવસ મહિલા ચાલીસા સાંભળી છે. તો આજેજ આ વિદીઓને જુઓ જેમાં બે વિદ્યાર્થી તેમની મેડમ માટે મહિલા ચાલીસા ગાય છે જે સંભ્ય્લી તમે પણ ખુબજ હસવા પર મજબુર થઇ જશો. આજકાલ સોશિયલ મીડિયા પર ‘ઔરત ચાલીસા’નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સ્કૂલના બે બાળકોએ તેમના મેડમની સામે ગાયું હતું.
તમે વીડિયોમાં જોઈ શકો છો કે બંને બાળકો ક્લાસમાં બેઠેલી પોતાની મહિલા ટીચર્સની સામે આ ચાલીસા ગાઈ રહ્યા છે. આ દરમિયાન તમામ મહિલા ટીચર્સ હસતી જોવા મળે છે. ઔરત ચાલીસામાં જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સાંભળવામાં ખૂબ જ રમુજી છે. એટલા માટે જ મહિલા ટીચર્સ પણ તેમને સાંભળીને હસવા લાગે છે.
सुनियेगा पेश है ‘श्री औरत चालीसा’…😂https://t.co/8oG8nr0luK pic.twitter.com/RrbaJxfs6M
— Prakash Raj (Parody) (@KhadedaHobe) November 29, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.