બોલો લ્યો સુ જમાનો આવ્યો ભાઈ એ કરી બહેનની હત્યા ! કારણ માત્ર એટલું હતું કે….

આપણે સૌ જાણ્યે છીએ કે ભાઈ બહેનના પ્રેમમાં તો કઈ કહેવાનું જ ના હોય . ભાઈ બહેન ને હેરાન કરે, અને  ખીજાય પણ, પરંતુ  પ્રેમ પણ તે જ વધારે કરતો હોય છે આ દુનિયામાં ભાઈ બહેનના પ્રેમને પવિત્ર માનવામાં આવે છે . દરેક ભાઈ બહેન માં લડાઈ ઝગડો પણ થતો હોય છે. અને બંને ને એક બીજા પ્રત્યે લાગણી પણ બહુ હોય છે .

ભાઈ બહેન ભલે ઘરમાં લડ્યા કરતા  હોય પણ જો કોઈ બહારનું કોઈ ને પણ કઈ બોલી જાય તો બંને માંથી કોઈ સહન કરી શકતા નથી. અરે ભાઈ બહેનનો પ્રેમ જ કઈક અલગ હોય છે ભાઈ જેમ બહેનના ખુશીયો માટે કઈ પણ કરી શકે  છે તેમ બહેન પણ પોતાના ભાઈની લાંબી આયુષ્ય અને કામમાં હમેશ આગળ વધે એવી જ પ્રાથના કરતી હોય છે .

પરંતુ આજનો જે કિસ્સો અમે લઈને  આવ્યા છીએ તે કઇક  અલગ જ બતાવે  છે .તેમાં એક ભાઈ પોતાની બહેનની હત્યા કરી નાખે છે પંજાબના તરનતારન જીલ્લામાંથી એક દિલને ધ્રુજાવી મુકે એવી ઘટના સામે  આવી છે જેમાં એક યુવતીની તેના ભાઈઓ એ રસ્તાની વચ્ચે તેજધાર હથિયારથી હુમલો કરી હત્યા કરી છે .

જણાવવામાં આવ્યું છે કે તેના ભાઈઓ તેના પ્રેમ લાગ્ન્નના કારણે તેનાથી નારાજ હતા યુવતી એ ૩ મહિના પહેલા જ તેના પ્રેમી સાથે ભાગી ને લગ્ન કર્યા  હતા . યુવતીનો પરિવાર આ લગ્ન થી ખિલાફ હતો આજ કારણે તેના સગા ભાઈ અને કાકાના દીકરા ભાઈ એ તેને ભર્યા બજારની વચ્ચે હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી .

આ જણાવી દઈએ કે આ યુવતી નું નામે સ્નેહા હતું . જે રાજન જોશન નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા .બંને ના આ સબંધ થી સ્નેહના પરિવારના લોકો ખુશ નહોતા , તેમ છતાં બંને એ લગ્ન કરવાનો વિચાર બનાવી લીધો અને ૩ મહિના પહેલા સ્નેહા એ પોતાના પરિવારની ખિલાફ જઈને સ્થાનિક અદાલત માં રાજન ની સાથે લગ્ન કરી લીધા .આ જ વાત ને લઈને સ્નેહા ના ભાઈઓ અને માં બંને ને વિરુદ્ધ કાવતરા  કરવા લાગ્યા .

બતાવામાં આવી રહ્યું છે કે ,સુક્રવારે રાતે સ્નેહા ઘરેથી થોડો સમાન લેવા  માટે બજારમાં ગઈ હતી પહેલાથી જ નજર રાખી ને ઉભેલા ભાઈઓ એ તેને  રસ્તામાં જ ઘેરી લીધી , તેમણે સ્નેહા ને લાફટો મારી . અને ત્યાર બાદ દાતરડા થી તેને  ઘા માર્યા આ આખી ઘટના માત્ર થોડી મીનીટોમાં  જ થવા પામી  . બંને ભાઈઓ એ તેના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો

.યુવતી ૫ મિનીટ સુધી તડપતી રહી અને ત્યારબાદ તેની મોત થઇ ગઈ .પોલીસે મૃતકના સગા ભાઈ રોહિત અને કાકાના દીકરા ભાઈ અમર ના વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો . હાલમાં તો બંને અપરાધી ફરાર છે પરંતુ જાણવામાં આવ્યું છે કે યુવતી ૫ મિનીટ સુધી રોડ ની વચ્ચે તડપતી રહી .  કોઈએ તેની મદદ ના કરી હોસ્પિટલ લઇ જવાના પહેલા જ તેણે દમ તોડી નાખ્યો .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.