ટેનીયા એ તો કમાલ કરી ! એવા જોશ અને જોરથી હિન્દી બોલવાનું શરૂ કર્યું કે વીડિયો જોઈ તમારી પણ બોલતી બંધ થઇ જશે… જુવો વીડિયો

હાલના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે લોકો અવનવા વીડિયો શેર કરતા હોય છે અને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે.હાલમા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક પૂરા જોશ અને જોરથી હિન્દી બોલતો જોવા મળે છે.તેની સાથે તેના બીજા વિધાર્થીઓ પણ તેની જેમ ભણતા જણાઈ છે.એક નાના બાળક તેના ક્લાસરૂમ ના બાળકોને શિક્ષણ આપી રહ્યો હોય તે વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં લોકોને પસંદ આવી રહ્યો છે.

આ વીડિયો ભારતના કોઈ રાજ્યના સરકારી શાળાના નર્સરી વિદ્યાર્થીનો હોય એમ જણાઈ આવે છે.વાયરલ થઇ રહેલા આ વીડિયો કલીપ માં જોઈ સકાય છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ હોય એમ જણાઈ રહ્યું છે જ્યાં એક નાનો બાળક બ્લેક બોર્ડ તરફ મો કરીને ઊભો જોવા મળે છે.અને તેની પાછળ બાકીના વિદ્યાર્થીઓ બેઠા છે જે આ નાના બાળકના કહ્યા પ્રમાણે વર્તન કરી રહ્યા છે.આ બાળક જોર જોરથી અને અલગ અલગ સ્ટાઈલમાં મોંના હાવભાવ સાથે તેના સહપાઠીઓ ને ભણાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ બાળકને એક શીક્ષક મુજબ કબૂતર…ફુલો વગેરેનું વાચન કરી રહ્યો છે અને પાછળ થી તેના સહપાઠીઓ તે મુજબ જ અનુસરણ કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ આ બાળકનો અવાજ તેના સહપાઠીઓ પર ભારે પડી રહ્યો છે તેમ જણાઇ રહ્યું છે.જેમ જેમ વીડિયો આગળ વધતો જાય છે તેમ તેમ બાળક પર પૂરા જોશ અને જોર થી નવા નવા વાક્યો બોલતો જોવા મળે છે.અને થોડા સમય માટે ઊભો રહ્યી બાકીના સહપાઠીઓ પણ તેનું અનુસરણ કરે તે જોઈ રહ્યો છે.આ વીડિયોને હાલમાં જ પ્રકાશિત કરવામાં આવયો છે.

આ વીડિયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.આ વીડિયો જોઈ અનેક લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝર્સ લખ્યું છે કે આમાં હું ફક્ત કબૂતર અને કરવતને જ સમજી શકું છું મને લાગે છે કે તે પછી તે પોપટ ની વાત કરી રહ્યો છે ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું કે હું જ્યારે ગામની પ્રાથમિક શાળામાં હતો ત્યારે આ જ કામ કરતો હતો. ત્રીજા યુઝરે પૂછ્યું છે કે જોશ કેવો છે. તેના જવાબમાં અન્ય યુઝરે લખ્યું, આ ઉત્સાહ અને જુસ્સો રાખો.આમ આ નાના બાળકનો જોશ અને ઉત્સાહ દરેક લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *