બોલો લ્યો હવે તો 6 વર્ષના બાળકને પણ લગ્ન કરવાની ઉતાવળ છે વિડિઓમાઁ એવુ એવુ બોલ્યો કે, હસી હસીને પેટ પકડી લેશો…જુઓ વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે પરંતુ હાલ એક એવો વિડિઓ સામે આવી રહ્યો છે જે જોઈ તમે પણ પેટ પકડીને ખુબજ હસવા લાગશો. આવો તમને વિડિઓ વિશે વિસ્તારમાં જણાવીએ.

જેમ તમે જોઈ શકો છો કે વિડિઓમાઁ એક ટેણીયું મોબાઈલ લઈને બેઠું છે. અને અચાનકજ તે તેના મોમ ને કહેવા લાગે છે કે મારા લગ્ન કરાવી દયો આ વાત સાંભળી તેની મોમના પણ હોશ ઉડી ગયા અને તેના દીકરાને સામે સવાલ પૂછ્યો કે કેમ તારે લગ્ન કરવા છે. તો દીકરો બોલ્યો કે જો. મારાં લગ્ન થઈ જઈ તો તમને પણ શાંતિ અને મને પણ શાંતિ તેણી બધુજ બનાવી આપશે તેમજ ઘરના બધાજ કામ કરી આપશે અને મારી સાથે રમવા પણ આવશે, આ સાથે તે મારાં માટે નવા નવા ટોયસ પણ રમવા માટે લાવશે.

વાત કરીએ તો પૂર્વ નૌસેના અધિકારી હરવિન્દર સિંહ સિક્કાએ પોતાના ટ્વીટર ઉપર આ વીડિયોને શેર કર્યો છે. જેમાં 6 વર્ષના બાળકનો ક્યૂટ અંદાજ જોઈને ચાહકો પણ હસવા ઉપર મજબુર થઇ રહ્યા છે. આ વીડિયોમાં હરવિન્દર સિંહે નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. આમ વીડિયોના કેપશનની અંદર તેમને લખ્યું છે કે “યુવા પાંડેજી છ કે વર્ષના છે. તે સ્માર્ટ છે,, બુદ્ધિમાન અને અને નિશ્ચિત રૂપે પપ્પુ નથી. સ્માર્ટફોન તેનું રમકડું છે. તેની વાતો તર્ક ઉપર આધારિત છે. તે ઉપયુક્ત પસાંગીની શોધમાં છે.”

આમ વીડિયોની અંદર માસુમ બાળકના સવાલો સાંભળીને તેની માતા પણ હસવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં પણ બાળકના આ ક્યૂટ અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ આ બાળકની ક્યુટનેસ ભરેલી વાતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *