વધુ એક ગુજરતી કલાકારે ભવ્ય કાર ખરીદી ! જુવો કોણ છે કલાકાર..

હાલમાં ગુજરાતી ગાયલ કલાકારોનું આ વર્ષ ખૂબ જ ફળદાયી નીવડ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અત્યાર સુધી અનેક કલાકારોએ ખૂબ જ આલીશાન અને કિંમતી કાર ખરીદી છે. આ કલાકારોની યાદીમાં રાકેશ બારોટ, જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી જેવા કલાકારોએ ખૂબ જ કિંમતી કાર આ છેલ્લાં બે મહીનમાં લીધેલ છે. ત્યારે આ કલાકારોની યાદીમાં હવે રોહિત ઠાકોરનું નામ પણ જોડાયું છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જીવનમાં અનેક સંઘર્ષ થકી સફળતા મેળવી હતી. ત્યારે આજે તેમનું જીવન ખૂબ જ ફળદાયી અને વૈભવશાલી છે. પોતાનાની આપમેળે સંગીતક્ષેત્રમાં ખૂબ જ સફળતા મેળવી છે. ત્યારે હવે હાલમાં જ જાણવા મળ્યું છે કે, આ કલાકારે હાલમાં જ અતિ કિંમતી અને આલીશાન કાર લીધી છે. જ્યારે આ વાતની જાણ તેમના ચાહકને થઈ ત્યારે સૌ કોઈએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, રોહિત ઠાકોર એક ગુજરાતી ગાયક કલાકાર છે, રોહિત ઠાકોરે અત્યાર સુધી ઘણા બધા ગીત ગાઈને તેમના ચાહક મિત્રો બનાવ્યા હતા,તેથી હાલમાં રોહિત ઠાકોરના લાખોની સંખ્યા કરતા પણ વધારે ચાહક મિત્રો છે, હાલમાં રોહિત ઠાકોરે પણ એક નવી મોંઘીદાટ ગાડી ખરીદી હતી, રોહિતે ઠાકોરે હાલમાં ઇનોવા ક્રિસ્ટા ગાડી ખરીદી હતી. આ કાર બ્લેક કલરની છે. આ કારની કિંમત 17 થી 25 લાખ રૂપિયા છે.

આ ગાડી જોઈને રોહિત ઠાકોરના બધા ચાહક મિત્રો ખુબ જ ખુશ થઇ ગયા હતા. રોહિત ઠાકોરે હાલમાં ઇનોવા ગાડી ખરીદી હતી તેના ફોટા તેને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ કર્યા હતા, રોહિત ઠાકોરને તેમના બધા ચાહક મિત્રોનો દિલથી આભાર માન્યો હતો, તેથી હાલમાં બધા ગાયક કલાકાર તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી ખુબ જ પ્રખ્યાત છે. ખરેખર આ વર્ષે શરૂઆતના બે મહિનાઓ ગુજરાતી લોક ગાયક કલાકારોના રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *