65 વર્ષ ના હવસખોરે દીકરી ની એવી હાલત કરી કે જાણી ને તમારો મગજ હલ્લી જાશે ! જાણો ક્યા ની ઘટના

હાલ તમને ખબરજ છે કે રોજ બરોજ રાજ્ય અને દેશમાં ચોરી, લુટફાટ, મારામારી, ભ્રષ્ટાચાર વગેરે ઘણા મામલા ઓ સમા આવતા હોઈ છે. તેવામાં રાજકોટમાં એક ૬૫ વર્ષ ના હવસખોરની હેવાનિયત સમી આવી છે. આ હવસખોરે એક નહિ પરંતુ બે બે યુવતીઓ ને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે.

આ મામલો રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામમાં આ ૬૫ વર્ષના આ હવસખોરે હેવાનિયતની હદ પાર કરી દીધી હતી. એક નહિ બલકે બે બાળાઓ પર ખરાબ નજર નાખી હતી. તેમજ સડક પીપળીયા હામની સીમમાં આવેલ એક કારખાનાની ઓરડીમાં પોતાના દીકરી જમાઈનાં ઘરે આ હવસખોરે સદા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ચેષ્ટા કરી હતી.

બીજી પાંચ વર્ષની જે બાળકી હતી તેની સાથે બિભીત્સ અડપલા કર્યા હતા. આમ ગોંડલ તાલુકા પોલીસે ઘટનાની ગણતરીની કલાકો માજ આરોપી સલીરામ રામસરઘાર નામના ૬૫ વર્ષીય હવસખોરને ઝડપી લીધો હતો. આ ઘટના બળદ પોલીસે તરતજ તેની તપાસ ચાલુ કરી દીધી હતી.

આરોપી સાલિકરામ રામસધાર ઉત્તરપ્રદેશ રહેવાસી છે. સડક પીપળીયા ગામે આવેલી મજૂર કોલોનીમાં રહેતી દીકરીના ઘરે આવ્યો હતો. અહીં પાડોશમાં રહેતા પરિવારની એક પાંચ વર્ષની અને બીજી સાડા ત્રણ વર્ષની બાળકીઓને પ્રસાદી અને મીઠાઈ આપવાના બહાને રૂમમાં લઇ જઇ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની જઘન્ય ચેષ્ટા કરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *