શુટીંગ સમયે જ આ એક્ટરો એ જીવ ગુમાવ્યો હતો ! પાંચમુ નામ જોઈ વિશ્વાસ નહી આવે…

કહેવાય છે  કે મૃત્યુ અંતિમ સત્ય છે તેના આગળ કોઈ નું ચાલતું નથી અને આગળ ચાલશે પણ નહી દરેક લોકો ને તે માર્ગે જવાનું જ છે. તેમાં આખી જીવ સ્રુષ્ટિ આવી જાય છે. મૃત્યુ ને કોઈ રોકી શક્યું નથી અને આ વાત TV પર અનેક  અમુક સિતારા ઓની આ બાબતે સાચી પડી છે જે આ દુનિયા થી વિદાઈ લઇ ચુક્યા છે. TV ની દુનિયાના એવા ઘણા સિતારાઓ એવા છે જે સીરીયલ દરમિયાન જ પોતાના જીવનને અલવિદા કહી ચાલ્યા ગયા છે. અને આજે આવા TV ની દુનિયાના સિતારા ઓ ને વિષે અમે તમને જણાવવા  જઈ  રહ્યા છીએ જેઓની શુટિંગ ના ચાલુ સમય દરમિયાન જ આ સેલીબ્રીટીઓ  દુનિયા ને વિદાઈ આપી ચાલ્યા ગયા છે.

રીમા લાગુ :  ટેલીવિઝન ની  દુનિયાથી લઈને ફિલ્મો ની દુનિયા માં પોતાની એક્ટિંગ કલાને દેખાડી સૌ કોઈના દિલ જીતનારી અભિનેત્રી રીમા લાગુ એક ટીવી સીરીયલ ‘નામકરણ ’ના સેટ પર શુટિંગ કરી હતી ત્યારે જ તેને હાર્ટ એટેક આવી ગયો હતો, અને હાર્ટ એટેક આવ્યા પછી રીમા લાગુ મૃત્યુ પામી હતી.  

રૂબીના શેરગીલ :  ‘શ્રીમતી કૌશિક કી  પાંચ બહુયે’ ટીવીની દુનિયામાં ખુબ જ લોકપ્રિય સીરીયલ હતી અને આ સીરીયલમાં સિમરન નું પાત્ર અભિનેત્રી રૂબીના સેર્ગીલે ભજવ્યું હતું. જોકે એકવાર રૂબીના શેરગીલ મેકર્સ દ્વારા આપવામાં આવેલી પાર્ટીમાં ગઈ હતી અને અહી અસ્થમાના હુમલાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

કવિ કુમાર આઝાદ :  TV પરની  સૌથી કોમેડી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં હાથીભાઈ નો રોલ ભજવતા અભિનેતા કવિ કુમાર આઝાદ વર્ષ ૨૦૧૮ માં જ એક  શોના શુટિંગ દરમિયાન હાર્ટ અટેક આવતા આ દુનિયા ને છોડી અલવિદા કરી હતી.

ઘનશ્યામ નાયક :   TV પરની  સૌથી કોમેડી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મા નટુકાકા નો રોલ ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયક કેન્સર ના રોગી હતા જે હાલમાં જ ૨૦૨૧ માં મૃત્યુ પામ્યા હતા. તેમનું નિધન થવાથી પૂરી ટીવી ઇન્ડસ્ત્રી માં શોક ની લહેર દોડી ગઈ હતી.

ગગન કંગ :  ટીવી સીરીયલ ‘મહાકાલી’ માં ભગવાન ઇન્દ્ર નો રોલ અભિનેતા ગગન કંગ ભજવી રહ્યા હતા. હા પરંતુ આ સીરીયલ ની શુટિંગ પૂરી થયા બાદ તે ઘરે જઈ  રહ્યા હતા અને આ વચ્ચે કાર અકસ્માત ના કારણે ગગન કંગ આ દુનિયાને અલવિદા કહી હતી.

અરિજિત લવાનીયા :  અરિજિત લાવાનીયા પણ TV સીરીયલ ‘મહાકાળી’ માં કામ કરી રહ્યા હતા. આ સીરીયલ માં તેમની એક્ટિંગ ની બહુ પ્રસંસા કરવામાં આવતી હતી, પરંતુ ગગન કંગ સાથે જ અરિજિત લવાનીયા પણ આ સીરીયલ ની શુટિંગ પૂરી કરી ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે કાર અકસ્માત માં જ ગગન કંગ ની સાથે અરિજિત લવાનીયા પણ આ દુનિયા ને અલવિદા કહી ગયા.

સુરેખા સીકરી :  ટીવી દુનિયા ની બહુ જ પ્રખ્યાત એવી સુરેખા સીકરી એ ઘણી TV સીરીયલો માં કામ કરી  પોતાની એક્ટિંગ થી લોકો ના દિલ જીતયા હતા. એકવાર તેઓ ટીવી સીરીયલ ‘પરદેશ મેં હે મેરા દિલ’ ના શુટિંગ દરમિયાન સુરેખા સીકરી બેભાન થઇ ગઈ હતી અને તેના પછી સુરેખા સીકરી આ દુનિયા ને અલવિદા કઈ ગઈ હતી.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *