સ્કુલના ટીચરે વિદ્યાર્થીની ઓ સાથે કર્યો એવો ગજબનો ડાન્સ કે લોકો જોતા રહી ગયા જુવો વિડીયોમાં ..

હજુ થોડા દિવસો પહેલા બાળકોને રજાઓ પૂરી થઇ છે અને વેકેશન પૂરું થઇ શાળા ,કોલેજ  તથા  ટ્યુશન ના ભણતર શરુ થઇ ગયા છે અને શાળાઓ રાબેતા મુજબ શરુ થઇ ગયેલ છે.  ત્યારે બાળકોના સકુલે જતા ઘણા વિડીયો આપણે જોયા હશે જે લોકો સોશિયલ મીડિયા પર મુકતા જોવા મળે છે. તો સોશિયલ મીડિયા પર સ્કુલ ના પણ ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં શરૂઆતના દિવસોમાં શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવે છે અને ઈતર પ્રવુતિ પણ કેવી રીતે કરાવે છે તે જોવા મળે છે.

હાલ એક શિક્ષિકા નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે વિદ્યાર્થીનીઓ ને સાથે ગજબનો ડાન્સ કરતી  જોવા મળે છે. દિલ્હીની આ શિક્ષિકા વિદ્યાર્થીનીઓ સાથે કરેલા ડાન્સ થી સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ ગઈ છે.વિડીયોમાં શિક્ષિકા વિદ્યાર્થીનીઓ સાથે ‘કજરા મહોબ્બત વાલા ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.આ વિડીયોને થોડા જ કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધો છે.આ વિડીયો મનું ગુલાટી નામના શિક્ષકે પોતાના ટ્વીટર અને ઈનસ્ત્રાગ્રામ પર શેર કર્યો છે.

બંને જગ્યાએ આ વિડીયોને ખુબ પસંદ કરવામાં આવ્યો છે.જોકે ઘણા લોકો ડાન્સને બિનજરૂરી ગણાવીને તેનો વિરોધ પણ કરે છે.મનું ગુલાટી એ આ વિડીયો સાથે લખ્યું હતું કે,દિલ્લી શહેરના તમામ મીના બજાર લઈને .સમર કેમ્પના છેલ્લા દિવસે અમારો ડાન્સ .તે અમને સુખ અને એક્યાની કેટલીક શ્રેષ્ઠ શ્નણો તરફ  લઇ ગયો.મનુ  ગુલાટી નો આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.આમાં ઘણા લોકોએ પોતાના વિચારો કમેન્રટ માં લખ્યા છે.

કોઈ લખે છે કે કાશ તેમની શાળા  માં પણ આવા શિક્ષક હોત. તો કોઈ કહે છે કે તેમના સમયમાં આવું શિક્ષણ નહોતું .  શિક્ષક મનુ  ગુલાટી ના વિડીયો પર કેટલીક નકારાત્મક ટીપ્પણી પણ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે ,સ્કુલમાં આ રીતે ડાન્સ કરવો યોગ્ય નથી . કેટલાક ટ્વીટર યુઝર્સે લખ્યું છે કે ,જો શાળા માં ભણતી છોકરીઓને ડાન્સ ની જગ્યાએ પોતાની સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી હોત તો સારું થાત.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *