ગુજરાતના કથાકાર રમેશભાઈ ઓઝાને અંબાણી પરિવાર ખુબ માન આપે છે! જાણો તેમની પાછળ રહેલી ખાસ વાતો

ભારતના સૌથી અમીર માણસ મુકેશ અંબાણી તેમના દરેક મોટા કામની પહેલા તેમના ગુરુની સલાહ  લે છે. એમના ગુરુરમેશભાઈ ઓઝા છે જે એક પ્રસિદ્ધ કથાવાચક છે આવો આપણે તેમના વિષે થોડું જાણીએ .

દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ અને અમીર માણસો ની યાદીમાં ભારતના બીઝનેસમેન મુકેશ અંબાણી પણ સામેલ છે .મુકેશ અંબાણીનો છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગો  માં ઘણો દબદબો રહ્યો છે.અંબાણી ફક્ત પોતાના ધંધા માટે  નહિ પરંતુ ધાર્મિક આયોજન માટે પણ ઓળખાય છે.કહેવાય છે કે જીવનમાં સફળતા માટે એક ગુરુનું હોવું ખુબ જરૂરી છે.આવી જ રીતે અંબાણી પરિવારના એક ગુરુ રમેશભાઈ ઓઝા .અંબાણી પરિવાર પોતાના દરેક નિર્ણયો ગુરુજીના કહેવા મુજબ જ કરે છે.

અંબાણી પરિવારના ગુરુ રમેશભાઈ ઓઝા છે જે એક ઓળખીતા આધ્યાત્મિક ગુરુ છે.જે ગુજરાતના પોરબંદર માં એક આશ્રમ ચલાવે છે જેનું નામ “સંદીપની વિદ્યા નિકેતન આશ્રમ” છે.રમેશભાઈ  ઓઝા અંબાણી પરિવાર સાથે ત્યારથીછે જ્યારે ધીરુભાઈ અંબાણી પોતાની સફળતાના શિખર પર હતા ,અંબાણી પરિવારમાં આમની અહેમિયત નો અંદાજો એ વાતથી લગાવી સકાય કે ,તેમના દરેક નાના મોટાનિર્ણયો લેવા ગુરુજીની સલાહ લેવામાં આવે છે.કહેવામાં આવે છે કે મુકેશ અંબાણી પોતાના બિઝનેસમાં નવું કઈ પણ કરતી વખતે ગુરુજી પાસેથી સલાહ અવશ્ય લે છે.

રીપોટ અનુસાર જયારે મુકેશ અંબાણી અને અનીલ અંબાણી વચ્ચે બિઝનેસને લઈને સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે એમના ગુરુએ જ તેમની વચ્ચે સુલેહ કરાવી હતી .મુકેશ અને અનીલ અંબાણી ની માતા કોકિલાબેને આ બાબતનો નિર્ણય કરાવવા માટે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષ ને દુર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ એ આવ્યા પણ અને બંને ભાઈઓ વચ્ચે સુલેહ કરાવી ને પોતાની જવાબદારી પણ પૂરી કરી હતી .

આધ્યાત્મિક ગુરુ રમેશભાઈ  ઓઝા ધીરુભાઈ ના સમયથીજ અંબાણી પરિવારનાસંરક્ષણ બનેલા છે.એવું કહેવામાં આવે છે કે “રિલાયન્સ ”ના સ્થાપક ધીરુભાઈ ની પત્ની કોકીલાબેન અનેકવાર એમના વિડીઓ જોયા કરતી હતી જેનાથી પ્રભાવિત થઈને ૧૯૯૭ માં તેમણે તેમના ઘરે “રામકથા”કરવા માટે રમેશભાઈ  ઓઝાને આમંત્રણ આપ્યું .રામાયણ પાથનો આ કાર્યકર્મ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો ,આ દરમિયાન  રમેશભાઈ ઓઝા અને અંબાણી પરિવાર વચ્ચે સારા સંબંધો બની ગયા .અને ત્યારથી રમેશભાઈ  ઓઝા આજ સુધી અંબાણી પરિવારના ગુરુ ના રૂપમાં તેમની સાથે છે.

આધ્યાત્મિક ગુરુના ભાઈ ,ગૌતમે મુંબઈ મિરર ને જણાવ્યું હતું કે એ સમયમાં અંબાણી પરિવારના ઘરે જ રમેશભાઈ ઓઝાની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં અંબાણી પરિવાર સાથે સારા સંબંધો બંધાઈ ગયા હતા આખો દિવસ રામકથા ચાલતી ને સાંજે રમેશભાઈ  સાથે ચર્ચા થતી .ત્યારથી શરુ થયો આ સિલસિલો આજે ગુરુ સિસ્યના મજબુત સંબંધમાં પરિણમ્યો છે.અને હવે એ અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં ઘરના એક સદસ્ય ની જેમ જ હાજર રહે છે .અંબાણી પરિવાર રમેશભાઈ ને કેટલું સમ્માન આપે છે એ આ વાત પરથી જાણી સકાય કે જયારે જામનગરમાં રિલાયન્સે પહેલી રીફાઈનરી તૈયાર કરી હતી ,ત્યારે તેનું ઉદધાટન રમેશભાઇ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

જે લોકો નથી જાણતા એમને જણાવી દઈએ કે  રમેશભાઈ ઓઝા  આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાય છે.જેમને ધર્મના સિદ્ધાંતને વ્યવહારિકતા સાથે જોડી છે.ફક્ત અંબાણી પરિવાર જ ની પરંતુ આપદા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના અનેક નેતા તેમના આશ્રમમાં  જઈ ચુક્યા છે.જાણકારી અનુસાર જયારે દેશની વિદેશ મંત્રી રહી ચુકેલી સુષ્મા સ્વરાજને “ભાગવતગીતા”ને રાષ્ટ્રીય ધાર્મિક ગ્રંથ તરીકેદર્શાવવા રજૂઆત કરી હતી .ત્યારે રમેશભાઈ ઓઝા જ તેમના માર્ગદર્શક હતા.

રમેશભાઈ ઓઝા નો જન્મ ગુજરાતના એક બ્રહ્માન પરિવારમાં થયો હતો .એમની દાદી ભાગવત ગીતાને ખુબ માનતી હતી અને એ ઈચ્છતી હતી કેએમના ઘરે હર રોજ ભાગવતગીતા ના પાઠ થાય .દાદીની આ ઈચ્છાને પૂરી કરવા એ રોજ ભાગવત ગીતાનાપાઠ  કરવા લાગ્યા,અને તેમણે આધ્યાત્મિક તરફ વળ્યા ને તેઓ આધ્યાત્મિક ગુરુ બની ગયા .      

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.