વરરાજા અને દુલ્હને સ્ટેજ પર સટ્ટા સટ્ટી બોલાવી દીધી! એવી લડાઈ થઇ કે વિડીયો જોઈ તમારું હાસ્ય જ છૂટી જશે…જુઓ વિડીઓ
મિત્રો જેમ તમે જાણોજ ચો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો પોતાના લગ્ન ખુબજ ધૂમધામથી કરતા હોઈ છે. તેમજ લગ્નને યાદગાર બનાવવા વિડીઓ અને ફોટોશૂટ પણ કરાવતા હોઈ છે. તેમજ આ લગ્નના લોકો વિડીઓ પણ બનાવતા હોઈ છે. તેમજ આ વિડીઓમાં ઘણી વખત એવુ એવુ કેદ થઇ જતું હોઈ છે જે બાદ તે તે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થતું જોવા મળે છે. તેવીજ રીતે હાલ એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે
તેમજ વાત કરીએ તો લગ્નમાં કેટલાક વીડિયો તમને ભાવુક કરી નાખે છે. ખાસ કરીને કન્યાની વિદાયનો પ્રસંગ સૌથી વધારે ભાવુક કરે છે. ખેર તમે લગ્નથી જોડાયેલ ઘણા વીડિયો જોયા જ હશે પણ કયારેય એવું જોયુ છે કે વર કન્યા સ્ટેજ પર મારામારી કરતા હોય? જી હા સોશિયલ મીડિયા પર આજકાલ એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે લગ્ન ચાલી રહ્યા હોઈ છે જે બાદ વરરાજો દુલ્હનને મીઠાઈ ખવડાવતો જોવા મળે છે. જેમાં આગળ જતા દુલ્હન મીઠાઈ ખાતી નથી તો વરરાજો તેણે બળ જબરી પૂર્વક મીઠાઈ ખવડાવા લાગે છે જે બાદ બની એક બીજાને મારવા પર ઉતરી આવે છે તેવામાં લોકો તરતજ તે બંનેને અલગ કરવા સ્ટેજ પર પહોચી જાય છે. આ વિડીઓને અત્યાર સુધી ૬૦ હજાર થી પણ વધુ લોકોએ જોઈ ચુક્યો છે.
આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પર @gharkekalesh નામની આઇડીથી શેર કરવામાં આવ્યો છે. જેના પર લોકોએ મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. આ વિડીઓએ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેમજ લોકો આ વિડીઓને ખુબજ પસંદ પણ કરું રહ્યા છે સાથે આગળ શેર પણ કરતા થયા છે. તો તમે પણ આ વિડીઓ જરૂર જોવો.
Me and who? 😐 pic.twitter.com/VFGgB73jTv
— ShaCasm (@MehdiShadan) December 12, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો