દુલ્હને લગ્નના દિવસે એવો ગજબનો ડાન્સ કર્યો કે મહેમાનો દંગ થઈ ગયા..જુવો વીડિયો

હાલમાં લગ્નમાં લોકોમાં ડાન્સ નો ક્રેઝ બહુ જોવા મળે છે. આથી લગ્નની સીઝન આવતા જ લોકો તૈયારીઓ કરવા લાગ્યા હોય છે તેમાં પણ દુલ્હન અને વરરાજો તો લગ્નને લઈને એટલા ઉત્સાહિત જોવા મળે છે કે તેઓ તો આ લગ્નને એક યાદગીરી સ્વરૂપે જોવા માટે અનેક ધૂમધામ કરતા હોય છે.લગ્નમાં ડાન્સ કરવા દુલ્હન અને વરરાજાની સાથે મહેમાનો પણ ડાન્સ કરવા માટેની તૈયારી શરૂ કરી દેતા હોય છે.પરંતુ ઘણા લોકો એવા સરસ ડાન્સ કરતા હોય છે કે તેમને કોઈ કોરિયોગ્રફર ની જરુર પડતી જ નથી.

સાથે જ વરરાજા અને દુલ્હનના લગ્ન માં તેમના ડાન્સ વિના લગ્ન જ અધૂરા હોય એવુ લાગે છે. આટલું જ નહિ સાથે લગ્નમાં ડાન્સથી પૂરો માહોલ રંગીલો બનાવી દેતા હોય છે.સોશીયલ મીડીયા પર આવા અનેકો વીડિયો લગ્નને લગતા જોવા મળતા હોય છે.તેમાં આજે એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં દુલ્હન પોતાના ડાન્સના જાદુથી ત્યાં હાજર દરેક લોકોને દંગ કરી દીધા છે.આ દુલ્હનના ડાન્સના લોકોએ બહુ જ વખાણ કર્યા છે.આ વીડિયો સોશીયલ મિડીયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક દુલ્હન પોતાના લગ્નના વસ્ત્રો માં સજ્જ થઈ ને ધમાકેદાર ડાન્સ કરી રહી છે. કેમેરા મેન દુલ્હનના આ ડાન્સ ને કેમેરામાં રેકોર્ડ કરી રહ્યા છે.દુલ્હન “મૈનું લેહંગા “સોંગ પર ડાન્સ કરતી જોવા મળી છે.અને વરરાજો તેની દુલ્હનને આમ ડાન્સ કરતી જોઈ બહુ જ ખુશ થઈ રહ્યો છે.સાથે જ ત્યાં હાજર દરેક લોકો પણ ડાન્સ જોઈ તેના વખાણ કરી રહ્યા છે. આ ડાન્સ દુલ્હન એટલો સુંદર રીતે કરી રહી છે કે દરેક લોકો આ વીડિયો જોઈ ખુશ થઈ જાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યો છે.આવા તો અનેક વીડિયો સોશીયલ મિડીયા પર શેર થતાં હોય છે પરંતુ આ લગ્નના વીડિયો લોકોને બહુ પસંદ આવ્યો છે અને તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.આ વીડિયોને અત્યાર સુધીમાં ૫ મિલિયન થી વધુ લોકોએ જોયો છે અને ૨ મિલિયન થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

https://youtube.com/shorts/dqa037JNgEg?feature=share

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.