લતા મંગેશકર ના ગીત પર દુલ્હને એવો ડાન્સ કર્યો છે આખું સોસીયલ મીડીઆ હલ્લી ગયું ! જુઓ વિડીઓ
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવકનો વિડીયો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તે યુવતી એવો મસ્ત ડાંસ કરે છે કે સૌ કોઈનું દિલ તેના પર આવી જાય છે. આ વિડીયો જોયા બાદ અમુક સોશિયલ મીડિયા યુઝરોએ તેને ખુબ ટ્રોલ કરી હતી જયારે અમુક યુઝરોએ આ યુવતીના ડાંસની સરાહના પણ કરી હતી. તેમજ વાત કરીએ તો આ વીડિયો પર અત્યાર સુધી કેટલી રીલ બની છે તે ખબર નથી. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ફોરવર્ડ કરી રહ્યા છે. આવો જાણીએ કોણ છે આ પાકિસ્તાની યુવતી, જેના વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે?
આમ આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાકિસ્તાની યુવતી લતા મંગેશકરના ગીત ‘મેરા દિલ યે પુકારે આજા’ પર સુંદર ડાન્સ કરી રહી છે. 1954માં આવેલી ફિલ્મ ‘નાગિન’નું આ ગીત પીઢ અભિનેત્રી વૈજયંતિમાલા પર ચિત્રિત કરવામાં આવ્યું છે. આ ગીતમાં માત્ર પાકિસ્તાની યુવતીનો ડાન્સ જ નહીં પરંતુ તેના એક્સપ્રેશન્સ પણ જોવા લાયક છે.
‘મેરા દિલ યે પુકારે આજા’ ગીતથી ફેમસ થયેલી આ છોકરીનું નામ આયેશા જણાવવામાં આવી રહ્યું છે. આયશાએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં આયેશા એક વેડિંગ ફંક્શનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે લીલા રંગનો સલવાર સૂટ પહેર્યો છે અને તેના વાળ ખુલ્લા છે. આ સિવાય તેણે પોતાના કાંડા પર કલીરા પહેરેલ છે. આ જોઈને લાગે છે કે આયેશા પોતાના લગ્નમાં ડાન્સ કરી રહી છે. હળવો મેકઅપ હોવા છતાં આયેશા ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ વીડિયોએ આયેશાને ઘણી ફેમસ કરી દીધી છે. તેના ડાન્સના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આયશાએ આ વીડિયો 11 નવેમ્બરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યો હતો. અત્યાર સુધીમાં તેને 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આયેશાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી પોસ્ટ છે. આ જોઈને સ્પષ્ટ થાય છે કે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.