લગ્નમાં દુલ્હને કરી ધમાકેદાર એન્ટ્રી પણ અચાનક જ થયું એવું કે સોશિયલ મીડિયા પર વિડીયો ટ્રોલ થયો, જુઓ વિડીયો..
જેમ તમે જાણોજ છો કે હાલ લન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ખુબજ ધૂમધામથી લગ્ન કરતા હોઈ છે તેમજ આજના સય્સમ્યની વાત કરવામાં આવે તો લોકો તેમના લગ્નમાં ખુબજ ખર્ચા કરતા હોઈ છે વિડીઓ શુટિંગ થી લઈને ફોટો શૂટ સુધી ખુબજ ખર્ચા કરતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક લગ્નનો વિડીઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્ન કરનાર વરરાજો અને દુલ્હને એવી એન્ટ્રી મારી કે તમે જોતાજ રહી જશો. આવો તમને વિગતે જણાવીએ.
મિત્રો તમે ઘણા વિડીઓમાં જોયું હશે કે વરરાજા અને દુલ્હન કેટલીક અજીબોગરીબ વસ્તુઓ કરતા જોવા મળે છે. કેટલાક હેલિકોપ્ટર દ્વારા એન્ટ્રી કરે છે અને કેટલાક લોકો બુલેટ પર એન્ટ્રી કરે છે. આવા જ કેટલાક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. જેમાં વર-કન્યા સ્વિમિંગ પૂલની વચ્ચે વરમાળા માટે આવતા જોવા મળે છે. મિત્રો તમને વિડીઓમાં જોવા મળશે કે સ્વિમિંગ પૂલની બે બાજુએ એક પ્લેટફોર્મ પર દુલ્હા અને દુલ્હન ઉભા છે અને વચ્ચે એક મોટું સ્ટેજ છે. બંને પોતપોતાની બાજુએથી પાણીની વચ્ચે પહોંચે છે.
ત્યાં બેકગ્રાઉન્ડમાં ‘તેરે ઘર આયા મેં આયા તુઝકો લેને’ ગીત પણ વાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે વર-કન્યા આરામથી સ્ટેજ પર ઉભા છે, પરંતુ તેમને મુખ્ય સ્ટેજ પર લઈ જવા માટે, કેટલાક લોકો પાણીની અંદર ઉભા જોવા મળે છે. આમ દુલ્હા અને દુલ્હનની એન્ટ્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે અને 5.5 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. પરંતુ મોટાભાગના લોકો વર-કન્યાને ટ્રોલ કરી રહ્યાં છે, કારણ કે ઠંડીમાં તેમની એન્ટ્રીના કારણે કેટલાક લોકોએ પાણીની વચ્ચે ઉતરવું પડ્યું છે.
તેમજ આ સાથે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- અન્ય લોકોનો પણ વિચાર કરો જેઓ ઠંડીમાં પાણીમાં ઉભા છે. સામાન્ય લગ્નજીવન સારું જણાય. તે શો ઓફ છે. અન્ય એક યુઝરે લખ્યું – વધુ દેખાડો કરવા કરતાં યોગ્ય રીતરિવાજો અનુસાર લગ્ન કરવા વધુ સારું છે. સાથે જ કેટલાક યુઝર્સ તેના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું- ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સરસ છે. આ વીડિયોને Instagram પર world_wedding_photography નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.