દુલ્હને લગ્નમાં એવી જોરદાર એન્ટ્રી કરી કે લગ્નમાં ઉપસ્થિત લોકો જોતાજ રહી ગયા…જુઓ આ એન્ટ્રી નો વિડીયો
આજ કાલ તો લોકો તેના લગ્ન ને લઈ ખુબજ તૈયારી કરતા હોઈ છે. અને લગ્ન ને ખાસ બનાવવા માટે કોઈ પણ કસર મુકતાજ હોતા નથી. તેમાં પણ દુલ્હા અને દુલ્હન ની એન્ટ્રી ખુબજ ખાસ રાખવામાં આવતી હોઈ છે જેથી લગ્ન માં તેમનો દેખવ અલગ જોવા મળે અને લોકો નું ધ્યાન તેના તરફ આકર્ષાય છે. આમ સોસીયલ મીડિયા માં આવા વાયરલ વિડીયો તો ખુબજ જોયા હશે અને તે જોય બીજા લોકો પણ તેના લગ્ન ને ખાસ બનાવવા માટે કોઈ કસર મુકતા હોતા નથી.
આમ જોયે તો સોસીયલ મીડિયા માં દુલ્હનો નાં વિડીયો તો જોતજોતામજ વાયરલ થય જતા હોઈ છે. ઘણી દુલ્હનો તો મહિનાઓથી તેમની એન્ટ્રી ની તૈયારી કરતી હોઈ છે. આમ દરેક વ્યક્તિ ઈચ્છતો હોઈ છે. કે લગ્ન માં એન્ટ્રી સમયે બધા ની નજર તેના પર રહે. આમ આવું કરવા માટે ખુબજ તૈયારી અને વ્યવસ્થા કરવી પડતી હોઈ છે.
તેમજ તમને ખબરજ હશે કે વર અને કન્યા ને લય ને લગ્નનાં વિડીયો વાયરલ થતાજ હોઈ છે. પરંતુ થોડાક દિવસ થી એક વિડીયો વાયરલ થય રહ્યો છે. જે જોય તમે પણ જોતા રહી જશો. આ એન્ટ્રી માં દુલ્હન ખુબજ સુંદર દેખાય છે અને તેના અલગ પહેરવેશ ને લીધે લોકો નું ધ્યાન વધારે આકર્ષિત થાય છે. તેમજ તેની એન્ટ્રી માટે તેને જબરદસ્ત પ્લાનિંગ કર્યું છે. તેમજ આ લગ્નમાં તેને લાલ રંગ નો લહેંગો પસંદ કર્યો છે.
View this post on Instagram
આ લગ્ન માં કન્યા એક સ્વીમીંગ પુલ દ્વારા તેના વર પાસે જાય છે. આમ વિડીયો માં દુલ્હન સફેદ બોટ માં જબરદસ્ત એન્ટ્રી લે છે. અને તેજ સમયે હોડી ની ચારેબાજુ થી ધુમાડો નીકળતો જોવા મળે છે જે કુત્રિમ હોઈ છે. જે જોવામાં ખુબજ સુંદર લાગે છે અને બધાજ સગા સબંધી ઓ આ સુંદર એન્ટ્રી જોય જોતાજ રહી જાય છે. અને છેવટે દુલ્હન તેના વર પાસે પહુચે છે.