‘ઉઉ અંતવા’ ગીત પર ડાન્સ જ કરી રહી હતી દુલ્હન ઉભું રેવાનું નામ નહિ, અને જ્યરે વરરાજ પરેશાન થઈ ગયો, જાણો તેણે શું કર્યું?…

દેશમાં ગરમી ના સમય માં પણ લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે. લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. આવી સ્થિતિમાં લોકો તેમના જીવનસાથી સાથે સાત ફેરા લઈ રહ્યા છે. ઉનાળાની ઋતુમાં પણ લગ્ન માટે ખૂબ જ ધામધૂમ જોવા મળે છે. છોકરો હોય કે છોકરી, જીવનમાં એકવાર આને સારી રીતે જીવવા માંગો છો. એટલા માટે લગ્નમાં કોઈ કસર છોડવામાં આવતી નથી.

જો કે, ક્યારેક ગીતના સંગીતમાં મુશ્કેલી આવી શકે છે. આવું જ કંઈક એક લગ્નમાં થયું જ્યાં દુલ્હન પુષ્પાના ઓ અંતવા ગીત પર ડાન્સ કરવા જઈ રહી હતી. જ્યારે વરરાજા થાકી ગયો ત્યારે તેણે કંઈક એવું કામ કરવું પડ્યું જેના કારણે વીડિયો વાયરલ થયો. અને વિડિયો ને લોકો ખુબજ પસંદ કર્યો.

સોસીયલ મીડિયા પર ક્યરે શું થય જાય કોઈને નથી ખબર હોતી. ક્યારેક એવી વાતો પણ વાયરલ થઈ જાય છે જેના વિશે કોઈ સમજી શકતું નથી. જો કે, તેમાં ચોક્કસપણે કંઈક છે, જેના કારણે લોકોને વાયરલ વસ્તુ ખૂબ પસંદ આવે છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વિદ્યો ને ઘણા લોકો એ પસંદ કર્યો છે. અત્યાર સુધી માં આ વિડીયો ને ૫૯ લાખ ઉપર લોકો એ પસંદ કર્યો છે.આ વિડીયો માં એક નાની કલીપ છે જેમાં લગ્ન ના દિવસે વરરાજો અને દુલ્હન બની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. અને લગ્નમાં આવેલા મહેમાનો પણ ખુબજ આનંદ ઉઠાવી રહ્યા છે. વરરાજા થોડી સાવધાનીપૂર્વક નાચતો જોવા મળ્યો હતો પરંતુ કન્યા સંપૂર્ણપણે હોશ ગુમાવી ચૂકી હોય તેવું લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Chemistry Studios (@chemistrystudios)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.