બહેનના મોતથી ભાઈ એવો શોક માં ચાલ્યો ગયો કે તેણે પણ જગતી ચિતામાં કુદકો માર્યો અને જીવ ગુમાવ્યો
ભાઈ બહેનનો પ્રેમ દુનિયામાં કૈક અલગ જ હોય છે બંને ને એક બીજા સાથે બાધવા પણ જોયે છે અને મનાવવા પણ જોઈએ છે કહેવાય છે કે બહેન્નના જીવનમાં ભાઈ નું મહત્વ માતા પિતા પછી તરતનું જોવા મળે છે.આવો જ ભાઈ બહેનનો અતુટ પ્રેમ ની આપડે આજ વાત કરવાના છીએ જેમાં ભાઈએ બહેનની મોત ને સહન ના કરી શકતા ભાઈ પણ મોતને ભેટી ગયો હતો.જેનાથી બંને ભાઈ બહેનનું મોત થયું હતું .
સુત્રોના આધારે મધ્યપ્રદેશ ના સાગર જીલ્લામાં એક બહુ જ દિલને છિન્ન ભિન્ન કરી દેતી ઘટના સામે આવી છે.મ્ઝ્ગવા ગામમાં પોતાની કાકની દીકરીની મોતના સદમામાં આવી એક ભાઈ પોતાની બેહેનની ઘગઘગતી ચિતામાં સુઈ જઈને પોતાની જાણ આપી દીધી હતી.આ હાદસો રવિવારનો છે.એક જ પરિવારમાં માત્ર ૮ કલાકમાં દીકરી અને દીકરાને અસમય મોતથી આખું ગામ સ્તબ્ધ થઇ ગયું છે .બહેનની મોતના અંતિમસંસ્કાર ના સમયે ભાઈ બહુ દુર હતો.
પોલીસથી મળેલી જાણકારી અનુસાર માંઝ્ગવા ગામના ડાંગી પરિવારની દીકરી જ્યોતિ ઉર્ફ પ્રીતિ ડાંગી રાત્રે ખેતરમાં ગઈ હતી,ત્યાંથી તે લાપતા થઇ ગઈ હતી.પરિવાર જનોએ આખી રાત તેને શોધી પરંતુ તેનો કઈ ખબર ના મળી.સુક્રવારે સવારે ખેતરના કુવામાં તેની લાશ મળી હતી પોલીસે પોસ્ટમોટમ કાર્ય બાદ શવને પરિવાર જનોને આપી હતી .
સાંજે ૬ વહ્યા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું બીજા દિવસે શનિવારે જ્યોતિના મોટા પપ્પા ઉદયસિંહ ના દીકરા કરણ બહુ જ ઝડપથી બાઈક લઈને ગામ આવ્યો તે ઘર જવાના બદલે સીધો સમશાન પહોંચ્યો અને બાઈક ને રોડ પર રાખીને બહેનની ઘગઘગતી ચિતા ની પાસે પહોચી ગયો અને પ્રણામ કરી ને તે ત્યાં જ સુઈ ગયો .
કરણ ને ચિતા પર સુતા કેટલાક લોકોએ જોઈ લીધો હતો જેમ નજર પડી કે તેઓ દોડીને તેના પરિવાર ને સુચના આપી અને બધા સમશાન તરફ દોડી આવ્યા .પરિવારના લોકો જ્યાં સુધી સમશાન પહોચય ત્યાં ૨૧ વર્ષના કરણનું શરીર પૂરી રીતે દાજી ગયું હતું.તેણે ત્યારબાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી નાખ્યો .રવિવારે સવારે કારણ ડાંગી નો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો .
મઝ્ગવા ગામના સરપંચ ભરતસિંહ એ જાણવું કે બહેનની ચિતા પર સુઈને ભાઈએજાન આપી દીધી.અમારા ગામમાં તો સુ મેં મારા જીવનમાં પણ આવી ઘટના જોઈ નથી.બંને ભાઈ બહેનમાં બહુ પ્રેમ હતો .ગામમાં બધા એક પરિવારની જેમ જ રહેતા હતા .આમાં એક જ ઘરના ૨ બાળકોના આમ અચાનક મૃત્યુ થી આખુ ગામ સદમામાં છે.
બહરિયા પોલીસ સ્ટેસન ના પ્રભારી દિવ્ય પ્રકાશ ત્રિપાઠી એ જણાવ્યું કે જ્યોતિ નો શાવ નું પંચનામું કરાવી ને તેની કાર્યવાહી કરીને તેણે દફન કરવામાં આવી હતી .અંતિમ સંસ્કાર ગામમાં જ કરવામાં આવ્યો હતો બીજા દિવસે ભાઈ કરણ આવ્યો અને ચિતામાં સુઈ ગયો હતો જેનાથી તેનું પણ મોત થયું હતું .