આ મહિલા એ ૨૭ ની ઉમરમાં શરૂ કરેલો વ્યાપાર ૬૨ ની ઉમરે આજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો બીઝનેસ થઇ ગયો છે જે….

કોણ કહે છે કે મહિલાઓ કમજોર હોય છે તે પુરુષો ની માફક કામ કરી સકતી નથી  આ કહેનારા તદન મુર્ખ સાબિત  થાય છે. કેમ કે હવે મહિલાઓ અને દીકરીઓ બધું કરી શકવા સમર્થ છે જે આ દુનિયામાં સમભાવ થયું છે. આજના સમયમાં એવી દરેક જગ્યા પર મહિલાઓ અને દીકરીઓ નામ રોશન કરતી જોવા મળે છે. પહેલા ના સમયમાં ભારતમાં આટલી બધી ટેકનોલોજી નહોતી, જેના કારણે લોકો પાછલ રઈ જાય. પરંતુ આજે ટેકનોલોજી થી ભરેલા સમયમાં લોકો તમામ  કામ કરી સકે છે. આજની વાત કર્યે તો હાલમાં મહિલાઓ સ્વતંત્ર અને એટલી કબીલ છે.

પરંતુ ૧૯ ના દશકમાં મહિલાઓ ને આટલી સ્વતંત્રતા પ્રાપ્ત થતી નહોતી અને મહિલાઓ ને કોઈ સપોટ પણ કરતુ નહિ કે તેની કબીલ્યાત હોવા છતાં તેની સાથે કોઈ ઉભું પણ રહેવા તૈયાર નહોતું . આવા સમયમાં  એવી પણ ઘણી મહિલા હતી કે જેને સ્વતંત્રતા તો મળી જ પરંતુ સાથે સપોર્ટ પણ મળ્યો અને ભારત ની રાણી લક્ષ્મી બાઈ  ની જેમ તે પણ એક સુપર વુમન બની . આજ ની કહાની છે મલ્લિકા શ્રીનિવાસની કે જેમને ટ્રેક્ટર ના ઉપકરણ નિર્માતા કંપની માં  જોડાઈ પોતાનો બીઝનેસ સ્થાપિત કર્યો તો ચાલો જાણ્યે તેમના વિષે.

આજ ના સમયમાં જો યુવાનો ને કહેવામાં આવે કે તમે ખેતી શેત્રમાં જઈ કામ કરવાનું માંગશો તો સહેજ પણ વિચાર કરવા નહિ રહે અને તરત જ જવાબ આપશે નહિ. પરંતુ જયારે આ વાત મલ્લિકા શ્રીનિવાસન ને ૧૯૮૬ માં કહી તો તેણે  સાબિત કરી બતાવી. તેમણે ૨૭ વર્ષ ની ઉમર  માં જ આ કામ માટે હા કહી દીધી. તેમણે મૈસી ફાગ્યુંસ્ન ટ્રેકટર અને ખેતી ઉપકરણ નું ઉત્પાદિત કરતી કંપની ટેફે કંપની માં જયારે કામ કરવાનો અવસર મળ્યો તો વગર સમય ની રાહ જોયા વગર તેમણે હા કહી દીધી.

૧૯ ની સદી ની કોઈ પણ મહિલા નું ખેતી શેત્ર માં કોઈ ઓટોમોબાઇલ કંપની સાંભળવાનું કામ આસન નહોતું. પરંતુ મલ્લિકા એ આ કામ બહુ જ સરળતાથી કરી બતાવ્યું .આ કામ કરવા માટે તેમના માતા પિતા એ તેમણે સ્વત્રંત્ર નિર્ણય લેવાનું કહ્યું હતું. આ વાત પણ મલ્લિકા એ  જણાવ્યું કે કારોબાર કોઈ પણ પ્રકાર નો હોય તેનું કામ તો એક સરખું જ હોય છે. આ વાત સાથે તેમણે બહુ જ વિશ્વાસ ની સાથે ટેફે કંપની માં કામ કરવા માટે હા કહી હતી.

TAFE નું  પૂરું નામ Tractors and farm Equipment  છે. જેનું હિન્દીમાં અનુવાદ ટેક્તર અને ઉપકરણ ઉત્પાદન થાય છે. TAFE ભારતના ચેન્નાઈ શહેરમાં સ્થાપિત કરી હતી. તે એક ભારતીય ટ્રેક્ટર કંપની છે. TAFE એ ભારતમાં ટ્રેક્ટર બનાવતી બીજી મોટી કંપની છે. અને સંપૂર્ણ વિશ્વમાં આ ટ્રેક્ટર બનવાની કંપનીમાં ૩ નંબર આવે છે.  TAFE આજના સમયમાં ભારતીય ટ્રેક્ટર બનાવામાં લગભગ ૨૫ % બજારમાં પોતાની ભાગીદારી ધરાવે છે. તમને જણાવી દઈએ કે, TAFE કંપની પ્રતિવર્ષ ૧,૫૦,૦૦૦ થી પણ વધુ ટ્રેક્ટર નું વેચાણ કરે છે.

કંપની ની પોતાની ૧૦૦ થી પણ વધુ બ્રાંચ આખા દેશમાં સ્થાપિત છે. આ કંપની ના વર્તમાન સ્થાપક શ્રી એસ. અનંતરમકૃષ્ણમ છે, વર્ષ ૨૦૧૨ માં મલ્લિકા ને ‘વ્યાપાર પત્રિકા ફોબર્સ’  એ એશિયા ની ૫૦ સૌથી શક્તિશાળી મહિલા વ્યાપારી લીસ્ટમાં સામેલ કરી હતી. સાથે જ ૨૦૨૧ માં ફોર્ચ્યુન ની ૧૦૦ તાકાતવર મહિલા માં પણ મલ્લિકા સામેલ કરવામાં આવેલી. આની સાથે જ તેનો વ્યાપાર પણ ડબલ થઇ ગયો.

જયારે મલ્લિકા TAFE કંપની માં જોડાઈ ત્યારે તેની ઉમર ૨૭ વર્ષ હતી ત્યારે તે કંપની નો વર્ષ નો ટનઓવર લગભગ ૮૫ કરોડ રૂપિયા ની આસપાસ હતું. મલ્લિકા એ જયારે આ કંપની ને જોઈન કરી ત્યારે તાફે માત્ર દક્ષીણ ના વિસ્તારોમાં જ પ્રખ્યાત હતી. પોતાના જ થોડા રાજ્યો સુધી તે સીમિત હતી. ત્યાર પછી મલ્લિકા એ બહુ જ મહેનત કરી અને પોતાના મહેનતા અને સુજ્બુજ ના કારણે આ કંપની ને પુરા ભારતમાં એક નવી ઓળખાણ ઉભી કરી. ધીરે ધીરે સમય ની સાથે મલ્લિકા એ પોતાની મહેનત અને પોતાના પિતાના માર્ગદર્શન ના કારણે કંપની ના વ્યાપાર ને વધાર્યો અને આજે વર્ષના ટન ઓવર ને ૮૫ કરોડ થી વધારી ૧૬૦ કરોડ અમેરિકન ડીલરો સુધી પહોચાડ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *