હૂષ્ટ પુષ્ટ મહિલાના પગ પાસે આવીને બાળક ડાન્સ કરવા લાગ્યો પણ પછી એવું થયું કે જોઈ તમે હસી….

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ સોશિયલ મીડિયા પર લોકો અવાર નવાર વાઇરલ વિડિઓ મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત અમુક વિડિઓ જોઈને ખુબજ હસવું આવી જતું હોઈ છે. તેમજ ઘણા વિડિઓમાઁ એવી ઘટના બની જતી હોઈ છે જે જોઈ તમારા શ્વાસ પણ બે ઘડી ઉભા રહી જશે. હાલ એક તેવોજ વિડિઓ સામે આવી રહ્યો છે આવો તમને તે વિડિઓ વિશે વિગતે જણાવીએ.

વિડિઓમાઁ તને જોઈ શકો છો કે હાલમાં જ ડાન્સ સંબંધિત જે વીડિયો સામે આવ્યો છે તે કોઈને પણ હચમચાવી દેશે. જો કે વીડિયો પણ એટલો ફની લાગે છે કે હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. આ વિડીયો લગ્ન સમારંભમાં ફુલ મસ્તીથી ડાન્સ કરતી આન્ટીના ડાન્સ સાથે સંબંધિત છે.જોઈ શકાય છે કે આંટી ડાન્સમાં ખોવાઈ ગઈ છે કે ત્યારે જ એક બાળક આવીને તેની પાછળ ઉભો થઈ ગયો અને ડાન્સ કરવા લાગ્યો.

અહીં માસી પણ અજાણ હતા કે બાળક તેની પાછળ ઉભો હતો. હવે ફ્રેમમાં આ પછી જે દ્રશ્ય આવ્યું છે તે કોઈપણના શ્વાસ રોકી લેવા માટે પૂરતું છે. આમાં જોઈ શકાય છે કે બાળકના ઉભા રહેવાને કારણે ડાન્સિંગ આન્ટીનું બેલેન્સ બગડ્યું અને તે ધડાકા સાથે નીચે પડી ગઈ. આમાં બાળક તેની નીચે દટાઈ ગયો. આ દ્રશ્ય ફ્રેમમાં જોવા જેવું છે.

આમ વિડિઓમાઁ છેલ્લે તમને જોવા મળશે કે આંટી ડાન્સ કરતા કરતા અચાનકજ પાછળ ની બાજુ નાના છોકરા પર ઢળી પડે છે જે જોઈ તમે પણ જોતાજ રહી જશો જે બાદ અજુ બાજુના લોકો બેનનો હાથ પકડીને ઉભા કરવા માટે તરતજ આવી ગયા હતાં. આમ અત્યાર સુધી ફની વિડિઓને ખુબજ લોકો શેર કરી રહયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.