બાળકે પેહલા પોતાના પિતાના માથાનો નિશાનો લીધો અને પછી કર્યું એવું કે જોઇને તમે પણ હસી પડશો, જુઓ ફની વિડીયો

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર અવારનવાર એવા ઘણા બધા વાયરલ વિડીયો જોયા હશે જે ખુબ ફની હોય છે અને જેને જોઇને કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છુટી જતું હોય છે. એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ હાસ્યસ્પદ વિડીયો વાયરલ થયો છે જેને જોઇને લોકો ખુબ હસી રહ્યા છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.

આમતો ફુટબોલ જેવી રમતને એક મોટા ગ્રાઉન્ડમાં રમી શકાય છે, વર્તમાન પેઢીમાં દિવસેને દિવસે બાળકોમાં અને યુવાનોમાં ફુટબોલ રમવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. પણ શું તમે ક્યારેય એવું જોયું હશે કે બાળક ઘરમાં ફુટબોલ રમતા રમતા પોતાના પિતાને જ નિશાનો બનાવે? ના, નહી જોયું હોય એવામાં આ વિડીયો જોશોતો તમે દંગ રહી જશો.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળક ફુટબોલના દડાને વચ્ચે રાખે છે અને સામે કામ કરી રહેલા પિતાને નિશાનો બનાવે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બાળક બોલને કિક મારતા પેહલા ઘણી બધી એકસરસાઈઝ કરે છે અને પછી બરોબર પોતાના પિતાને નિશાનો લઈને આ ફુટબોલના દડાને કિક મારે છે અને ભાગી જાય છે. આ બોલ સીધો બાળકના પિતાના માથા પર વાગે છે જેથી તેના પિતા ગુસ્સે ભરાયને તેને પકડવા દોડવા લાગે છે.

આ વિડીયો હાલના સમયમાં લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, આ વિડીયોને લગભગ ૧૦ લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે અને પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો its_awesome_7 નામના instagram એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. લોકો આ વિડીયોમાં પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું કે ‘નાનો રોનાલ્ડો’ જયારે બીજા યુઝરોએ હસવા વાળા ઈમોજી કમેન્ટમાં મેક્લ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *