ભારત મા આ જગ્યા પર જોવા મળ્યો રામાયણ કાળ નો જટાયું??? જોઈ ને તમે પણ અંચબીત રહી જશો

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ખુબજ અનોખા અને ચોકાવનારા વિડીઓ હંમેશા જોતાજ હોવ છો જે જોયા બાદ તમને પણ વિશ્વાસ કરતા વાર લાગી જતી હોઈ છે. આવા વિડીઓમાં જે જોવા મળતું હોઈ છે તે ભાગ્યેજ કોઈએ જોયું હોઈ . તેવીજ રીતે હાલ એક વિડીઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જે પક્ષી જોવા મળી રહ્યું છે તેનો દેખાવ અને કદ જોઈ તમે પણ વિચારમાં પડી જશો. આવો તમને આ વિડીઓ વિષે વિગતે જણાવીએ.

જો તમે નો જાણતા હોવ તો તમને જણાવીએ દઈએ કે હાલ જે વિડીઓ સામે આવી રહ્યો છે જેમાં હિમાલયના બરફીલા શિખરોમાં જોવા મળતા ગીધ નજરે પડે છે. આ જોઈને લોકો વીડિયો બનાવવા લાગ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુર્લભ ગીધની લંબાઈ એટલી છે કે પહેલી નજરે તમને લાગશે કે આ જટાયુ ક્યાંથી આવ્યો. આ વિડીઓ જોઈ તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

તમને જણાવી દઈએ કે આ ગીધની લુપ્તપ્રાય હિમાલયન પ્રજાતિ છે, જે કાનપુરના કર્નલગંજના ઈદગાહ કબ્રસ્તાનમાં જોવા મળે છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, તે એક-બે દિવસમાં નહીં પરંતુ લગભગ એક અઠવાડિયાથી આ વિસ્તારમાં છે. છ-છ ફૂટ લાંબી પાંખો ધરાવતા આ મહાકાય પક્ષીને ઈદગાહમાં રહેતા સફીક નામના યુવકે અન્ય 5 લોકો સાથે મોટી ચાદર ખેંચીને પકડ્યું હતું. ત્યારથી તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. જોકે, હવે તેને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો છે.

આમ આ સાથે વધુમાં જો વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હિમાલયન ગ્રિફોન ગીધ છે, જે મોટાભાગે તિબેટીયન પ્લેટુના હિમાલયમાં જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર, હિમાલયન ગીધ મોટાભાગે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, જે દેશથી પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, નેપાળ, ભૂટાન અને તિબેટ સુધી 1200 થી 5 હજાર 500 મીટરની ઉંચાઈ પર જોવા મળે છે. 1990ના દાયકામાં ભારતીય ઉપખંડમાં ગીધની વસ્તીમાં ઘટાડો થયો હતો. નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટ અનુસાર, 1990ના દાયકાથી ગીધની સંખ્યામાં 99 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *